રાણો પ્રતાપ/સાતમો પ્રવેશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાતમો પ્રવેશ|'''અંક પહેલો'''}} {{Space}}સ્થળ : ઉદયસાગર સરોવરને કિનારે. સમય : મધ્યાહ્ન {{Space}}{{Space}}{{Space}}[એક બાજુ રજપૂત સરદારો : માનો, ગોવિન્દસિંહ, રામસિંહ રોહીદાસ અને પ્રધાન ભામાશા; બીજી બાજ...")
 
No edit summary
 
Line 7: Line 7:
{{Space}}{{Space}}{{Space}}[એક બાજુ રજપૂત સરદારો : માનો, ગોવિન્દસિંહ, રામસિંહ રોહીદાસ અને પ્રધાન ભામાશા; બીજી બાજુ મહારાજા માનસિંહ ઊભેલ છે.]

}}
{{Ps
{{Ps
|માનસિંહ :
|માનસિંહ :
Line 93: Line 92:
|હા! હા! હું સમજ્યો, અમરુ! જાઓ, બાપુને કહો કે એ બીમારીનું કારણ હું જાણું છું. મારી સાથે જમવા બેસવા એ તૈયાર નથી, એમ કે? જઈને કહેજો એને, કે આટલો વખત એની આબરૂ રાખવા ખાતર અમે અમારાં ગૌરવ ગુમાવ્યાં છે. અને હું બાદશાહનો સેવક હોવા છતાંયે આટલા દિવસ મેં પોતે એની સામે હથિયાર નથી લીધાં. હવે તો આજથી ખુદ માનસિંહ જ એનો દુશ્મન બન્યો છે. જો એના અહંકારના ચૂરેચૂરા ન કરું, તો મારું નામ માનસિંહ નહિ.

[એકાએક પ્રતાપ આવે છે.]
{{Right|[એકાએક પ્રતાપ આવે છે.]}}
{{Ps
{{Ps
|પ્રતાપ :
|પ્રતાપ :
26,604

edits