18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોટર હાંકનાર| }} <poem> લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો, બેઠો ર્હે છે કલાકના કલાકે લગ બેઠકે હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી. એના બે હાથની ની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 64: | Line 64: | ||
શેઠને વેપલા માટે યંત્રો – માણસ ઘણું મળે! | શેઠને વેપલા માટે યંત્રો – માણસ ઘણું મળે! | ||
::એની નથી પેન્શન વાટ જોતું, | |||
::વિદાયનાં માન ન કોઈ દેતું, | |||
::કૈં કાળ અંતે નિજશક્તિ ખોતું, | |||
::આ યંત્ર કે ઉકરડે સમાતું. | |||
અજાણ્યા મૂઢ ભાવિની પરવાને પરી કરી, | અજાણ્યા મૂઢ ભાવિની પરવાને પરી કરી, |
edits