18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગ્રહલોક|}} {{Poem2Open}} ગ્રહ કોને કહે છે તે વાત પહેલાં કહેવાઈ ગઈ છે. સૂર્ય એ તારો છે, પૃથ્વી ગ્રહ છે, સૂર્યમાંથી છૂટો પડી ગયેલો ટુકડો, ઠંડો પડી જવાથી તેને પ્રકાશ બુઝાઈ ગયો છે. કોઈ પણ ગ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગ્રહ કોને કહે છે તે વાત પહેલાં કહેવાઈ ગઈ છે. સૂર્ય એ તારો છે, પૃથ્વી ગ્રહ છે, સૂર્યમાંથી છૂટો પડી ગયેલો ટુકડો, ઠંડો પડી જવાથી તેને પ્રકાશ બુઝાઈ ગયો છે. કોઈ પણ ગ્રહને પિતાને પ્રકાશ નથી. સૂર્યની ચારે બાજુ આ ગ્રહોમાંના દરેકનો ચોક્કસ અંડાકૃતિ માર્ગ છે, કોઈનો માર્ગ સૂર્યની પાસે છે, તો કોઈનો સૂર્યથી બહુ દૂર છે. સૂર્યની આસપાસ ફરી આવતાં કોઈ ગ્રહને એક વરસથી ઓછા વખત લાગે છે, તો કોઈને સો વરસથી પણ વધારે લાગે છે. ગમે તે ગ્રહને સૂર્યની આસપાસ ફરતાં ગમે તેટલો સમય લાગતો હોય તો પણ એ પ્રદક્ષિણા સંબંધે એક ચોક્કસ નિયમ છે તેમાં કદી ફેર પડતો નથી. સૂર્યપરિવારની પાસેના અથવા દૂરના નાના અથવા મોટા બધા જ ગ્રહોને પશ્ચિમથી પૂર્વ તરફ પ્રદક્ષિણા કરવી પડે છે. એના ઉપરથી સમજાય છે કે ગ્રહ સૂર્યમાંથી એક જ દિશાનો ધક્કો ખાઈને છૂટા પડેલા છે, તેથી તેઓ એક જ દિશામાં ચાલે છે. ચાલતી ગાડીમાંથી ઊતરતી વખતે ગાડી જે તરફ જતી હોય છે તે તરફ શરીરને એક ધક્કો લાગે છે. ગાડીમાંથી પાંચ જણ ઊતરે તો પાંચે જણને એ એક દિશાનો ઝોક લાગે છે. તે જ પ્રમાણે ફરતા સૂર્યમાંથી નીકળતી વખતે બધા ગ્રહોને જ એક જ દિશાનો ઝોક લાગે છે. એમની એ ગતિ ઉપરથી જણાય છે કે એ બધા એક જ જાતના છે, બધા એક જ ઝોકવાળા છે. | ગ્રહ કોને કહે છે તે વાત પહેલાં કહેવાઈ ગઈ છે. સૂર્ય એ તારો છે, પૃથ્વી ગ્રહ છે, સૂર્યમાંથી છૂટો પડી ગયેલો ટુકડો, ઠંડો પડી જવાથી તેને પ્રકાશ બુઝાઈ ગયો છે. કોઈ પણ ગ્રહને પિતાને પ્રકાશ નથી. સૂર્યની ચારે બાજુ આ ગ્રહોમાંના દરેકનો ચોક્કસ અંડાકૃતિ માર્ગ છે, કોઈનો માર્ગ સૂર્યની પાસે છે, તો કોઈનો સૂર્યથી બહુ દૂર છે. સૂર્યની આસપાસ ફરી આવતાં કોઈ ગ્રહને એક વરસથી ઓછા વખત લાગે છે, તો કોઈને સો વરસથી પણ વધારે લાગે છે. ગમે તે ગ્રહને સૂર્યની આસપાસ ફરતાં ગમે તેટલો સમય લાગતો હોય તો પણ એ પ્રદક્ષિણા સંબંધે એક ચોક્કસ નિયમ છે તેમાં કદી ફેર પડતો નથી. સૂર્યપરિવારની પાસેના અથવા દૂરના નાના અથવા મોટા બધા જ ગ્રહોને પશ્ચિમથી પૂર્વ તરફ પ્રદક્ષિણા કરવી પડે છે. એના ઉપરથી સમજાય છે કે ગ્રહ સૂર્યમાંથી એક જ દિશાનો ધક્કો ખાઈને છૂટા પડેલા છે, તેથી તેઓ એક જ દિશામાં ચાલે છે. ચાલતી ગાડીમાંથી ઊતરતી વખતે ગાડી જે તરફ જતી હોય છે તે તરફ શરીરને એક ધક્કો લાગે છે. ગાડીમાંથી પાંચ જણ ઊતરે તો પાંચે જણને એ એક દિશાનો ઝોક લાગે છે. તે જ પ્રમાણે ફરતા સૂર્યમાંથી નીકળતી વખતે બધા ગ્રહોને જ એક જ દિશાનો ઝોક લાગે છે. એમની એ ગતિ ઉપરથી જણાય છે કે એ બધા એક જ જાતના છે, બધા એક જ ઝોકવાળા છે. | ||
સૂર્યની સૌથી પાસે બુધ ગ્રહ આવેલ છે, અંગ્રેજીમાં તેને મકર્યુંરી કહે છે. તે સૂર્યથી ફક્ત સાડા ત્રણ કરોડ માઈલ દૂર છે. પૃથ્વી જેટલું અંતર રાખીને ફરે છે તેના એક તૃતીયાંશ જેટલો બુધ ઉપર ઝાંખા ઝાંખા કેટલા ડાધ દેખાય છે, તેના ઉપરથી એવું માલૂમ પડ્યું છે કે તેની માત્ર એક જ બાજુ સૂર્ય તરફ રહે છે. સૂર્યની આસપાસ ફરી રહેતાં તેને ૮૮ દિવસ લાગે છે. પોતાની ધરી ઉપર ફરતાં પણ એને એટલે જ વખત લાગે છે. સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની ઝડપ સેકંડના ઓગણીસ માઈલની છે. બુધ ગ્રહની ઝડપ તેના કરતાં વધી જાય છે. તેનો વેગ સેકંડે ત્રીસ માઈલનો છે, એક તો એનો રસ્તો ટૂંકો અને તેમાં વળી એની ઉતાવળ વધારે, એટલે પૃથ્વી કરતાં ચોથા ભાગના વખતમાં જ તે પ્રદક્ષિણા પૂરી કરે છે. બુધ ગ્રહની પ્રદક્ષિણાને જ માર્ગ છે, તેની બરાબર વચમાં સૂર્ય નથી, સહેજ એક બાજુ પડતો છે. એટલા માટે ફરતી વખતે બુધ કોઈ વાર સૂર્યની પાસે આવે છે તો કોઈ વાર આઘો ચાલ્યો જાય છે. | |||
એ ગ્રહ સૂર્યની આટલે નજીક હોવાને કારણે એને ગરમી ખૂબ વધારે મળે છે. અતિ સૂક્ષ્મ પ્રમાણમાં તાપ માપવાનું એક યંત્ર શોધાયેલું છે, તેને અંગ્રેજીમાં thermocouple થર્મોક પલ કહે છે. તેને દૂરબીનની સાથે જોડીને ગ્રહ તારાની ગરમીની ખબર જાણી શકાય છે. એ યંત્રને હિસાબે, બુધનો જે ભાગ સૂર્યની તરફ ફરે છે તેની ગરમી સીસાને અને ટીનને પીગળાવી શકે છે. એ ગરમીમાં વાયુના અણુ એટલા વેગથી ચંચળ બની જાય છે કે બુધ તેમને પકડી રાખી શકતો નથી, તેઓ દેશ છોડીને શૂન્યમાં દોટ મૂકે છે. વાયુના અણુ ભાગી જવાના સ્વભાવવાળા હોય છે. પૃથ્વીમાં તેઓ સેકંડનો માત્ર બે માઈલને વેગે દોડાદોડ કરે છે, તેથી આકર્ષણના જોરે પૃથ્વી તેમને સાચવી રાખી શકે છે. પરંતુ જો કોઈ કારણથી ગરમી વધી જાય અને એમનો વેગ સેકંડે સાત માઈલનો થઈ જાય, તો પછી પૃથ્વી પોતાની હવાને વશમાં નહિ રાખી શકે. | એ ગ્રહ સૂર્યની આટલે નજીક હોવાને કારણે એને ગરમી ખૂબ વધારે મળે છે. અતિ સૂક્ષ્મ પ્રમાણમાં તાપ માપવાનું એક યંત્ર શોધાયેલું છે, તેને અંગ્રેજીમાં thermocouple થર્મોક પલ કહે છે. તેને દૂરબીનની સાથે જોડીને ગ્રહ તારાની ગરમીની ખબર જાણી શકાય છે. એ યંત્રને હિસાબે, બુધનો જે ભાગ સૂર્યની તરફ ફરે છે તેની ગરમી સીસાને અને ટીનને પીગળાવી શકે છે. એ ગરમીમાં વાયુના અણુ એટલા વેગથી ચંચળ બની જાય છે કે બુધ તેમને પકડી રાખી શકતો નથી, તેઓ દેશ છોડીને શૂન્યમાં દોટ મૂકે છે. વાયુના અણુ ભાગી જવાના સ્વભાવવાળા હોય છે. પૃથ્વીમાં તેઓ સેકંડનો માત્ર બે માઈલને વેગે દોડાદોડ કરે છે, તેથી આકર્ષણના જોરે પૃથ્વી તેમને સાચવી રાખી શકે છે. પરંતુ જો કોઈ કારણથી ગરમી વધી જાય અને એમનો વેગ સેકંડે સાત માઈલનો થઈ જાય, તો પછી પૃથ્વી પોતાની હવાને વશમાં નહિ રાખી શકે. | ||
જે બધા વિજ્ઞાનીઓ વિશ્વજગતના હિસાબનીસો, તેઓનું એક મુખ્ય કામ એ છે કે ગ્રહનક્ષત્રોનું વજન નક્કી કરવું. એ કામમાં સાધારણ દાંડીપલ્લાંનું વજન ચાલતું નથી, એટલે યુક્તિ પ્રયુક્તિથી એમને વજન જાણવાં પડે છે. એ વાત સમજાવું છું. ધારો કે એક ગબડતા ગોળાએ અચાનક આવીને કોઈ મુસાફરને ધક્કો લગાવ્યો અને તે દસ હાથ દૂર જઈ પડ્યો. કેટલા વજનનો ગોળો આવીને જોર મારે તો માણસ આટલે દૂર જઈ પડે તેનો નિયમ જો જાણતા હોઈએ તો એ દસ હાથના માપ ઉપરથી ગળાનું વજન હિસાબ ગણીને શોધી કાઢી શકાય. એકવાર અચાનક એવો હિસાબ ગણવાની તક મળી ગઈ એટલે બુધગ્રહનું વજન કાઢવું સહેલું થઈ પડ્યું. એ તક આપનાર એક ધૂમકેતુ હતો. એ વાત કહેવાં પહેલાં ધૂમકેતુ કેવા પ્રકારનો તારો છે તે સમજાવી લઉં | જે બધા વિજ્ઞાનીઓ વિશ્વજગતના હિસાબનીસો, તેઓનું એક મુખ્ય કામ એ છે કે ગ્રહનક્ષત્રોનું વજન નક્કી કરવું. એ કામમાં સાધારણ દાંડીપલ્લાંનું વજન ચાલતું નથી, એટલે યુક્તિ પ્રયુક્તિથી એમને વજન જાણવાં પડે છે. એ વાત સમજાવું છું. ધારો કે એક ગબડતા ગોળાએ અચાનક આવીને કોઈ મુસાફરને ધક્કો લગાવ્યો અને તે દસ હાથ દૂર જઈ પડ્યો. કેટલા વજનનો ગોળો આવીને જોર મારે તો માણસ આટલે દૂર જઈ પડે તેનો નિયમ જો જાણતા હોઈએ તો એ દસ હાથના માપ ઉપરથી ગળાનું વજન હિસાબ ગણીને શોધી કાઢી શકાય. એકવાર અચાનક એવો હિસાબ ગણવાની તક મળી ગઈ એટલે બુધગ્રહનું વજન કાઢવું સહેલું થઈ પડ્યું. એ તક આપનાર એક ધૂમકેતુ હતો. એ વાત કહેવાં પહેલાં ધૂમકેતુ કેવા પ્રકારનો તારો છે તે સમજાવી લઉં |
edits