26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 687: | Line 687: | ||
{{Right|[વિધવા પુત્રી -ઉમા ટાઢમાં થરથરતી, માથાબોળ ભીને વસ્ત્રે બહારથી આવે છે. શંકર નામનો, ઘરનું શાકપાદડું ઈત્યાદિ ખરીદી લાવનારો એક જુવાન સંબંધી બીજી બાજુથી આવે છે.]}} | {{Right|[વિધવા પુત્રી -ઉમા ટાઢમાં થરથરતી, માથાબોળ ભીને વસ્ત્રે બહારથી આવે છે. શંકર નામનો, ઘરનું શાકપાદડું ઈત્યાદિ ખરીદી લાવનારો એક જુવાન સંબંધી બીજી બાજુથી આવે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|શંકર : | |શંકર : | ||
Line 840: | Line 840: | ||
|તો ય બામણની છાપ. અનેકને ન્યાત વેઠે છે. | |તો ય બામણની છાપ. અનેકને ન્યાત વેઠે છે. | ||
}} | }} | ||
[પોલીસના જમાદાર આવે છે.] | {{Right|[પોલીસના જમાદાર આવે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|જમાદાર : | |જમાદાર : | ||
Line 900: | Line 900: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
શંકર : એટલે જ રાત ફૂટપાયરી ઉપર વીતાવી ને! | |શંકર : | ||
અનંત : ઓહો શંકર! તું છે ને? તને ક્યાંથી ખબર પડી? | |એટલે જ રાત ફૂટપાયરી ઉપર વીતાવી ને! | ||
શંકર : પોલીસના જમાદાર કહી ગયા. | }} | ||
ઉમા : [કંચનને ભેટી પડતી.] દુત્તી ભાભી! છ મહિના લગી પિયર બેઠી રહી? જા હવે ઝટ મેડી પર. કપડાં બદલ. ને જો, પેલી વાદળી સાડી પહેરવાની, હો કે? અને માણેકનાં એરીંગ. અને શંકર, સાંજે એક વેણી લઈ આવજે. એક હાર પણ લાવજે. આજ જોઈ રાખજે, ભાભી, તને સુગંધથી ગૂંગળાવી જ નાખવાની હું. જા ઉપર. | {{Ps | ||
[ભાભીને ધકેલીને મેડી પર મોકલે છે.] | |અનંત : | ||
અનંત : ઉમા! આ સાંભળ્યું? કે તું તો બસ ફૂલવેણી અને ફૂલહારની જ કૂટ કર્યા કરીશ? તું તો નવી નવાઈની નણંદ! | |ઓહો શંકર! તું છે ને? તને ક્યાંથી ખબર પડી? | ||
ઉમા : પ્રથમ ભાભીને ઠેકાણે પાડી લઉં. પછી તમારું સાંભળીશ. શું છે એવું? | }} | ||
અનંત : પોલીસ!!! આપણી પછવાડે પોલીસ લાગી પડી છે. ન્યાતમાં પોલીસ, વિદ્યાલયમાં પોલીસ ને આ તારી ભાભીની વેણીની પછવાડે પણ પોલીસ પડ્યા વિના નહિ રહે. સર્વત્ર પોલીસરાજ! કેટલી જાતની પોલીસ ગોઠવાઈ ગઈ છે! અલ્યા શંકર, તું તો પોલીસ નથી ને? ને ઉમા, તું? | {{Ps | ||
ઉમા : ભાઈ, પણ તમે શું એ ભ્રષ્ટાઓની સંગાથે પાટક્યા હતા? | |શંકર : | ||
અનંત : હા. મને તો હવે ભ્રષ્ટ માણસોની એક નોખી ન્યાત જ કરવાનું મન થાય છે. | |પોલીસના જમાદાર કહી ગયા. | ||
ઉમા : પણ તમે રાત વેળાના શા સારુ ત્યાં ગયા? | }} | ||
અનંત : દિવસે ન્યાતીલાઓ દેખી જાય તે સારુ! | {{Ps | ||
ઉમા : તમે અનંતભાઈ ઊઠીને સૂરજની સાથે ફર્યા? | |ઉમા : | ||
અનંત : સૂરજ તો હવે ધીરે ધીરે ગાંડપણમાં જઈ રહી છે. ઉમા, સૂરજના મોં ઉપર મેં એ ચંદ્રને અજવાળે શી કરુણ નમણાઈ દીઠી! અરર! ભદ્રમુખને શું એનાં સ્વપનાં નહિ આવતાં હોય? | |[કંચનને ભેટી પડતી.] દુત્તી ભાભી! છ મહિના લગી પિયર બેઠી રહી? જા હવે ઝટ મેડી પર. કપડાં બદલ. ને જો, પેલી વાદળી સાડી પહેરવાની, હો કે? અને માણેકનાં એરીંગ. અને શંકર, સાંજે એક વેણી લઈ આવજે. એક હાર પણ લાવજે. આજ જોઈ રાખજે, ભાભી, તને સુગંધથી ગૂંગળાવી જ નાખવાની હું. જા ઉપર. | ||
ઉમા : એ ભ્રષ્ટાનાં રૂપમાં મારો અનંતભાઈ ઊઠીને મોહાયો? | }} | ||
શંકર : ઉમાબહેન હવે મશ્કરીમાં કહેતાં નથી લાગતાં, હો અનંતભાઈ! | {{Right|[ભાભીને ધકેલીને મેડી પર મોકલે છે.]}} | ||
અનંત : તો શું સાચકલું કહે છે? | {{Ps | ||
ઉમા : મશ્કરી વળી શાની? [દુભાય છે.] | |અનંત : | ||
શંકર : અનંતભાઈ, આશ્ચર્ય પામશો નહિ. ઉમાબહેનનો જીવ હજુ ઝોલાં ખાય છે પવિત્ર તુળસી વૃક્ષની ડાળ્યે. હજુ હમણાં જ એ બામણિયા ચોકારો લઈને ચાલ્યાં આવે છે. | |ઉમા! આ સાંભળ્યું? કે તું તો બસ ફૂલવેણી અને ફૂલહારની જ કૂટ કર્યા કરીશ? તું તો નવી નવાઈની નણંદ! | ||
અનંત : ઉમા! મેં તો જાણેલ કે તું ય વંઠેલાંની જમાતમાં આવી ગઈ છે. મને શી ખબર કે તું બ્રાહ્મણિયા બોલને હજુ બ્રહ્મવચન માની રહી હશે! સાવિત્રીભાભુની પુત્રી સૂરજને વંઠેલ મનાવનારાં તમામને સારુ એક આઠમી નરક બંધાય છે. રૌરવમાં એને સારુ જગ્યા નથી. | }} | ||
ઉમા : તમારા વિદ્યાલયના આચાર્ય શું જૂઠા? | {{Ps | ||
અનંત : જૂઠ તો એમનાથી શરમિંદું બને, ઉમા! એવા છે એ. | |ઉમા : | ||
ઉમા : થયું, ભાઈ! આપણા ઘર ઉપર આજ પોલીસનો ડોળો ફર્યો. અરે, બિચારા બાપાજીની ત્રણ પેઢીની કીર્તિ ઉપર આજ ઓછાયો પડ્યો. | |પ્રથમ ભાભીને ઠેકાણે પાડી લઉં. પછી તમારું સાંભળીશ. શું છે એવું? | ||
અનંત : ઉમા! હું બા જેવી બાના ઉદરમાં આળોટ્યો છું, યાદ કર. | }} | ||
ઉમા : તે શું? | {{Ps | ||
અનંત : બાને બામણી ન્યાતે ઓછાં દૂભવ્યાં હતાં એક વાર? બાપાજીને રાજની નોકરી અપાવનાર તો બાનું રૂપ છે એમ કહેતાં આંચકો લાગ્યો હતો એ કોઈની જીભને? બાએ વાળની લટો અને કપાળ બાળી નાખેલાં, યાદ છે? | |અનંત : | ||
ઉમા : આજ શા સારુ એ સંભારી આપો છો? | |પોલીસ!!! આપણી પછવાડે પોલીસ લાગી પડી છે. ન્યાતમાં પોલીસ, વિદ્યાલયમાં પોલીસ ને આ તારી ભાભીની વેણીની પછવાડે પણ પોલીસ પડ્યા વિના નહિ રહે. | ||
અનંત : એટલા માટે, બહેન, કે એ બાનો પુત્ર દુઃખિયારી સૂરજના ચહેરામાં કાલે રાતે મુવેલી બાનું મોં નિહાળી આવ્યો. [આંખો લૂછે છે.] | }} | ||
[ભોળાનાથ દાખલ થાય છે.] | સર્વત્ર પોલીસરાજ! કેટલી જાતની પોલીસ ગોઠવાઈ ગઈ છે! અલ્યા શંકર, તું તો પોલીસ નથી ને? ને ઉમા, તું? | ||
અનંત : હું આવી ગયો છું. | }} | ||
ભોળાનાથ : ઉપકાર થયો. | {{Ps | ||
ઉમા : ભાભીને પણ તેડી લાવેલ છે. | |ઉમા : | ||
ભોળાનાથ : [કપડાં ઉતારી ઉતારી ફેંકતા ફેંકતા] એટલી વિશેષ મહેરબાની. [શંકરને] શંકર! | |ભાઈ, પણ તમે શું એ ભ્રષ્ટાઓની સંગાથે પાટક્યા હતા? | ||
શંકર : જી. | }} | ||
ભોળાનાથ : ભાઈની મેડી સાફસૂફ કરી? જાઓ, કરો. ને અનંત, તમે બન્ને પણ મેડીએ જાઓ. | {{Ps | ||
અનંત : સાવિત્રી ભાભુ અને સૂરજ ઉપર તો હવે બહુ જુલમ થાય છે, બાપાજી! | |અનંત : | ||
ભોળાનાથ : તું એમને રાહત દેવા ગયાની વાત મને જમાદારે હમણાં જ કહી છે. ફૂટપાથ પર ઠીક પડ્યું’તું ને? | |હા. મને તો હવે ભ્રષ્ટ માણસોની એક નોખી ન્યાત જ કરવાનું મન થાય છે. | ||
અનંત : બાજુમાં એક ખસૂરીયું કૂતરું આખી રાત રડ્યું હતું.... | }} | ||
ભોળાનાથ : [દાંત ભીંસીને] ઉમા! પાણી કાઢ ઝટ નહાવાનું. [પોતિયું પહેરીને જનોઈથી બરડો ખજવાળે છે.] ને જલદી રસોઈ કરી નાખો. મારે પહેલી ગાડીમાં દીવાન સાહેબને વળાવવા જવું છે. પછી વખત નહિ રહે, કેમકે બીજી મેઈલમાં વસૂલાતી સાહેબ આવે છે તેને લેવા જવું છે. | {{Ps | ||
અનંત : મારે વિષે તો નિરાંતે વાત કરશું ને? | |ઉમા : | ||
ભોળાનાથ : તારે વિષે હવે વાત કરવા જેવું નથી રહ્યું. પતી ગયું. | |પણ તમે રાત વેળાના શા સારુ ત્યાં ગયા? | ||
અનંત : કેમ એમ કહો છો? | }} | ||
ભોળાનાથ : [ચોટલી છોડીને ઝાપટતા ઝાપટતા] બસ, બાકી શું રહ્યું છે? એ નીચા કુળની કન્યાને દયા ખાઈને ઘરમાં લીધી એટલે જ આમ થાય ના! નીકર મારો ભોળાનાથનો દીકરો આજ આ દશાએ? સાત પેઢીની કુલિનતાના આજ આ હવાલ? પણ મારી જ ભૂલ થઈ. મેં દયાબુદ્ધિથી મારા ઘરમાં હલકટ ગોત્રની કન્યા ઘાલી એટલે — | {{Ps | ||
[કંચન સુંદર વસ્ત્રો પહેરીને મેડીને પગથિયેએ કઠોડો ઝાલીને ઊતરતી થંભી ગઈ છે. એણે સ્હેજ ઘૂમટો રાખ્યો છે.] | |અનંત : | ||
ઉમા : બાપાજી, તમારે પગે પડું છું. ભાભીને ગાળો ન ભાંડો. એનો શો દોષ? | |દિવસે ન્યાતીલાઓ દેખી જાય તે સારુ! | ||
ભોળાનાથ : હા, પણ એનો શો દોષ? એના બાપે મને ફસાવ્યો. મારી સોનાની થાળીમાં લોઢાની મેખ મારી દીધી એ કુળહીણાએ.... | }} | ||
કંચન : [પાસે ઊભેલી ઉમાનો પાલવ ઝાલી ઘૂમટામાંથી ધીરા અવાજે.] બહેન! બાપુજીને હું દેવસ્વરૂપ જાણી, હાથ જોડી કહું છું...... | {{Ps | ||
ભોળાનાથ : — કે? બોલો મારાં કુળઉદ્ધારણ! લાજઘૂમટા હવે શીદ કાઢવા? બોલો ઉઘાડેફાટ મ્હોંયે — કે? | |ઉમા : | ||
કંચન : — કે મારા કટકા કરીને સુખેથી મને અહીં ભંડારી દો. પણ મારા નિરપરાધી માબાપને કશુંય શીદ કહેવું પડે છે? | |તમે અનંતભાઈ ઊઠીને સૂરજની સાથે ફર્યા? | ||
ઉમા : બાપાજી, મારી સાસરીમાં તમારે નામે ય જે દી આવી ગાળો પડી’તી તે દિવસે તમારી ઉમાએ ત્યાં માથાં પછાડી પછાડીને લોહી છાંટ્યું’તું. | }} | ||
અનંત : બાપાજીને યાદ નથી રહેતું કે ઘેર ઘેર સર્વ માવતરોની ઉમાઓ જ વસે છે. | {{Ps | ||
ભોળાનાથ : ફિકર નહિ. હું હવે તારા સસરાની જોડે જ ભરી પીશ. મને દીધેલ દગાનું હું વ્યાજ સાથે વેર વાળું તો જ હું વશિષ્ઠ વંશના પેટનો — | |અનંત : | ||
[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.] | |સૂરજ તો હવે ધીરે ધીરે ગાંડપણમાં જઈ રહી છે. ઉમા, સૂરજના મોં ઉપર મેં એ ચંદ્રને અજવાળે શી કરુણ નમણાઈ દીઠી! અરર! ભદ્રમુખને શું એનાં સ્વપનાં નહિ આવતાં હોય? | ||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|એ ભ્રષ્ટાનાં રૂપમાં મારો અનંતભાઈ ઊઠીને મોહાયો? | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|ઉમાબહેન હવે મશ્કરીમાં કહેતાં નથી લાગતાં, હો અનંતભાઈ! | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|તો શું સાચકલું કહે છે? | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|મશ્કરી વળી શાની? [દુભાય છે.] | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|અનંતભાઈ, આશ્ચર્ય પામશો નહિ. ઉમાબહેનનો જીવ હજુ ઝોલાં ખાય છે પવિત્ર તુળસી વૃક્ષની ડાળ્યે. હજુ હમણાં જ એ બામણિયા ચોકારો લઈને ચાલ્યાં આવે છે. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|ઉમા! મેં તો જાણેલ કે તું ય વંઠેલાંની જમાતમાં આવી ગઈ છે. મને શી ખબર કે તું બ્રાહ્મણિયા બોલને હજુ બ્રહ્મવચન માની રહી હશે! સાવિત્રીભાભુની પુત્રી સૂરજને વંઠેલ મનાવનારાં તમામને સારુ એક આઠમી નરક બંધાય છે. રૌરવમાં એને સારુ જગ્યા નથી. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|તમારા વિદ્યાલયના આચાર્ય શું જૂઠા? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|જૂઠ તો એમનાથી શરમિંદું બને, ઉમા! એવા છે એ. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|થયું, ભાઈ! આપણા ઘર ઉપર આજ પોલીસનો ડોળો ફર્યો. અરે, બિચારા બાપાજીની ત્રણ પેઢીની કીર્તિ ઉપર આજ ઓછાયો પડ્યો. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|ઉમા! હું બા જેવી બાના ઉદરમાં આળોટ્યો છું, યાદ કર. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|તે શું? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|બાને બામણી ન્યાતે ઓછાં દૂભવ્યાં હતાં એક વાર? બાપાજીને રાજની નોકરી અપાવનાર તો બાનું રૂપ છે એમ કહેતાં આંચકો લાગ્યો હતો એ કોઈની જીભને? બાએ વાળની લટો અને કપાળ બાળી નાખેલાં, યાદ છે? | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|આજ શા સારુ એ સંભારી આપો છો? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|એટલા માટે, બહેન, કે એ બાનો પુત્ર દુઃખિયારી સૂરજના ચહેરામાં કાલે રાતે મુવેલી બાનું મોં નિહાળી આવ્યો. [આંખો લૂછે છે.] | |||
}} | |||
{{Right|[ભોળાનાથ દાખલ થાય છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|હું આવી ગયો છું. | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|ઉપકાર થયો. | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|ભાભીને પણ તેડી લાવેલ છે. | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|[કપડાં ઉતારી ઉતારી ફેંકતા ફેંકતા] એટલી વિશેષ મહેરબાની. [શંકરને] શંકર! | |||
}} | |||
{{Ps | |||
|શંકર : | |||
|જી. | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|ભાઈની મેડી સાફસૂફ કરી? જાઓ, કરો. ને અનંત, તમે બન્ને પણ મેડીએ જાઓ. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|સાવિત્રી ભાભુ અને સૂરજ ઉપર તો હવે બહુ જુલમ થાય છે, બાપાજી! | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|તું એમને રાહત દેવા ગયાની વાત મને જમાદારે હમણાં જ કહી છે. ફૂટપાથ પર ઠીક પડ્યું’તું ને? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|બાજુમાં એક ખસૂરીયું કૂતરું આખી રાત રડ્યું હતું.... | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|[દાંત ભીંસીને] ઉમા! પાણી કાઢ ઝટ નહાવાનું. [પોતિયું પહેરીને જનોઈથી બરડો ખજવાળે છે.] ને જલદી રસોઈ કરી નાખો. મારે પહેલી ગાડીમાં દીવાન સાહેબને વળાવવા જવું છે. પછી વખત નહિ રહે, કેમકે બીજી મેઈલમાં વસૂલાતી સાહેબ આવે છે તેને લેવા જવું છે. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|મારે વિષે તો નિરાંતે વાત કરશું ને? | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|તારે વિષે હવે વાત કરવા જેવું નથી રહ્યું. પતી ગયું. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|કેમ એમ કહો છો? | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|[ચોટલી છોડીને ઝાપટતા ઝાપટતા] બસ, બાકી શું રહ્યું છે? એ નીચા કુળની કન્યાને દયા ખાઈને ઘરમાં લીધી એટલે જ આમ થાય ના! નીકર મારો ભોળાનાથનો દીકરો આજ આ દશાએ? સાત પેઢીની કુલિનતાના આજ આ હવાલ? પણ મારી જ ભૂલ થઈ. મેં દયાબુદ્ધિથી મારા ઘરમાં હલકટ ગોત્રની કન્યા ઘાલી એટલે — | |||
}} | |||
{{Right|[કંચન સુંદર વસ્ત્રો પહેરીને મેડીને પગથિયેએ કઠોડો ઝાલીને ઊતરતી થંભી ગઈ છે. એણે સ્હેજ ઘૂમટો રાખ્યો છે.]}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|બાપાજી, તમારે પગે પડું છું. ભાભીને ગાળો ન ભાંડો. એનો શો દોષ? | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|હા, પણ એનો શો દોષ? એના બાપે મને ફસાવ્યો. મારી સોનાની થાળીમાં લોઢાની મેખ મારી દીધી એ કુળહીણાએ.... | |||
}} | |||
{{Ps | |||
|કંચન : | |||
|[પાસે ઊભેલી ઉમાનો પાલવ ઝાલી ઘૂમટામાંથી ધીરા અવાજે.] બહેન! બાપુજીને હું દેવસ્વરૂપ જાણી, હાથ જોડી કહું છું...... | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|— કે? બોલો મારાં કુળઉદ્ધારણ! લાજઘૂમટા હવે શીદ કાઢવા? બોલો ઉઘાડેફાટ મ્હોંયે — કે? | |||
}} | |||
{{Ps | |||
|કંચન : | |||
|— કે મારા કટકા કરીને સુખેથી મને અહીં ભંડારી દો. પણ મારા નિરપરાધી માબાપને કશુંય શીદ કહેવું પડે છે? | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|બાપાજી, મારી સાસરીમાં તમારે નામે ય જે દી આવી ગાળો પડી’તી તે દિવસે તમારી ઉમાએ ત્યાં માથાં પછાડી પછાડીને લોહી છાંટ્યું’તું. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|બાપાજીને યાદ નથી રહેતું કે ઘેર ઘેર સર્વ માવતરોની ઉમાઓ જ વસે છે. | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|ફિકર નહિ. હું હવે તારા સસરાની જોડે જ ભરી પીશ. મને દીધેલ દગાનું હું વ્યાજ સાથે વેર વાળું તો જ હું વશિષ્ઠ વંશના પેટનો — | |||
}} | |||
{{Right|[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]}} |
edits