26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જયમનનું રસજીવન |<br>|પ્રવેશ પહેલો |}} [પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
[પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હોય છે. બીજી બાજુ, સામે બાજુની વીંગમાં એના પતિનું દીવાનખાનું છે. એ વીંગ પર એક ખીતીઆળું, એ ઉપર કપડાં મૂકેલાં : એક અરીસો લટકાવેલો: એક ટેલીફોન. દીવાનખાનાની અંદરથી જયમનનો અવાજ આવે છે: જયમન પોતે દેખાતો નથી. અવાજ પાનપટ્ટીથી ભરેલા મોંમાંથી ઊઠે છે.] | [પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હોય છે. બીજી બાજુ, સામે બાજુની વીંગમાં એના પતિનું દીવાનખાનું છે. એ વીંગ પર એક ખીતીઆળું, એ ઉપર કપડાં મૂકેલાં : એક અરીસો લટકાવેલો: એક ટેલીફોન. દીવાનખાનાની અંદરથી જયમનનો અવાજ આવે છે: જયમન પોતે દેખાતો નથી. અવાજ પાનપટ્ટીથી ભરેલા મોંમાંથી ઊઠે છે.] | ||
અવાજ : કાં, તું અહીં આવે છે કે? | |||
રમા : [મોં પર કચવાટ દેખાડતી, છતાં મોંમાં કોમલતા સાચવતી, કાકડી ચૂલામાં મૂકતી મૂકતી, ચૂલા સામે જોઈ] એ...આ આવી. | {{Ps | ||
[થોડો સમય જાય છે. રમા અસ્થિર બની જઈને બેક દીવાસળીઓ બગાડે છે. ફરી જયમનનો અવાજ. જરા વધુ જોરથી] | |અવાજ : | ||
અવાજ : કાં, કોણે રોકી રાખી? આ તારા સારુ પાન બનાવેલું છે તે વાટ જોવે છે. | |કાં, તું અહીં આવે છે કે? | ||
રમા : [અણગમો દર્શાવતે મોંએ, છતાં કોમલ સ્વરે] એ આ ચૂલો પેટાવીને આવી. [કાકડી પેટાવે છે. એના તાજા ધોયેલા વાળની મોકળી લટો ઝૂલે છે. કાકડીનો તાપ એના મોંને અજવાળે છે. લટોને એ પાછી નાખે છે.] | }} | ||
અવાજ : પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરી કે મજૂરી કરવા ક્યાંય હાજર થવું છે તે? [રમા એ શબ્દો તરફ તાકતી તપેલી ચૂલે ચડાવે છે.] — ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી હવે નથી સહેવાતું, રમા! સ્ત્રી જાતિ પર આ પણ એક જુલમ... | {{Ps | ||
રમા : મારા હાથ ગ્યાસલેટવાળા છે. આ ધોઈને આવી. [ઊઠે છે] | |રમા : | ||
[જયમન વીંગમાં અરધો દેખાય છે.] | |[મોં પર કચવાટ દેખાડતી, છતાં મોંમાં કોમલતા સાચવતી, કાકડી ચૂલામાં મૂકતી મૂકતી, ચૂલા સામે જોઈ] એ...આ આવી. | ||
જયમન : [કડક સ્વરે] નહિ, હાથ નથી ધોવા. એમ ને એમ ચાલી આવ. | }} | ||
રમા : [કરુણ સ્મિત કરતી] હમણાં જ ધોઈ લઉં. | {{Right|[થોડો સમય જાય છે. રમા અસ્થિર બની જઈને બેક દીવાસળીઓ બગાડે છે. ફરી જયમનનો અવાજ. જરા વધુ જોરથી]}} | ||
જયમન : [એક ડગલું આગળ વધી, વધુ કડક સ્વરે] કહું છું કે એમ ને એમ ચાલી આવ. | {{Ps | ||
રમા : પણ... | |અવાજ : | ||
જયમન : [સત્તાથી] આવે છે કે નહિ? | |કાં, કોણે રોકી રાખી? આ તારા સારુ પાન બનાવેલું છે તે વાટ જોવે છે. | ||
[રમા ધીરે ધીરે સામે આવે છે. ઊભી રહે છે.] | }} | ||
{{Ps | |||
|રમા : | |||
|[અણગમો દર્શાવતે મોંએ, છતાં કોમલ સ્વરે] એ આ ચૂલો પેટાવીને આવી. [કાકડી પેટાવે છે. એના તાજા ધોયેલા વાળની મોકળી લટો ઝૂલે છે. કાકડીનો તાપ એના મોંને અજવાળે છે. લટોને એ પાછી નાખે છે.] | |||
}} | |||
{{Ps | |||
|અવાજ : | |||
|પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરી કે મજૂરી કરવા ક્યાંય હાજર થવું છે તે? [રમા એ શબ્દો તરફ તાકતી તપેલી ચૂલે ચડાવે છે.] — ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી હવે નથી સહેવાતું, રમા! સ્ત્રી જાતિ પર આ પણ એક જુલમ... | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|મારા હાથ ગ્યાસલેટવાળા છે. આ ધોઈને આવી. [ઊઠે છે] | |||
}} | |||
{{Right|[જયમન વીંગમાં અરધો દેખાય છે.]}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|[કડક સ્વરે] નહિ, હાથ નથી ધોવા. એમ ને એમ ચાલી આવ. | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|[કરુણ સ્મિત કરતી] હમણાં જ ધોઈ લઉં. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|[એક ડગલું આગળ વધી, વધુ કડક સ્વરે] કહું છું કે એમ ને એમ ચાલી આવ. | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|પણ... | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|[સત્તાથી] આવે છે કે નહિ? | |||
}} | |||
{{Right|[રમા ધીરે ધીરે સામે આવે છે. ઊભી રહે છે.]}} | |||
{{Ps | |||
જયમન : કેટલી વાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું. બરાડા ન પડાવવા. આજુબાજુ માણસોનો પાડોશ છે તે જાણે છે ને? | જયમન : કેટલી વાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું. બરાડા ન પડાવવા. આજુબાજુ માણસોનો પાડોશ છે તે જાણે છે ને? | ||
રમા : [ખસિયાણી પડેલી, પ્રયત્નપૂર્વક હસતી, પોતાના હાથ પર સાડીનો છેડો રાખીને હથેળી ધરતી] લાવો પાન. | રમા : [ખસિયાણી પડેલી, પ્રયત્નપૂર્વક હસતી, પોતાના હાથ પર સાડીનો છેડો રાખીને હથેળી ધરતી] લાવો પાન. |
edits