26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 697: | Line 697: | ||
|રમા : | |રમા : | ||
|લખીશ, જરૂર લખીશ. રાજી થઈને મને જવા દો. પાછી હું આવીશ ત્યારે તમારી જોડે જ વસંતોત્સવ વગેરે વાંચીશ. | |લખીશ, જરૂર લખીશ. રાજી થઈને મને જવા દો. પાછી હું આવીશ ત્યારે તમારી જોડે જ વસંતોત્સવ વગેરે વાંચીશ. | ||
જયમન : ચોક્કસ? | }} | ||
રમા : ચોક્કસ. | {{Ps | ||
જયમન : તને મારા કરતાં તારાં માબાપ વધુ વહાલાં છે, ખરું? અહીંથી કેમ કંટાળે છે તું આટલી બધી? [રમા કશું બોલતી નથી. એની આંખોમાં જળજળિયાં ભરાય છે.] | |જયમન : | ||
જયમન : કહે તો ખરી? | |ચોક્કસ? | ||
રમા : શું કહું? હું પોતે જ નથી સમજી શકતી. [જયમનના ખોળામાં રમા માથું ઢાળી જાય છે.] | }} | ||
પ્રવેશ ચોથો | {{Ps | ||
|રમા : | |||
|ચોક્કસ. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|તને મારા કરતાં તારાં માબાપ વધુ વહાલાં છે, ખરું? અહીંથી કેમ કંટાળે છે તું આટલી બધી? [રમા કશું બોલતી નથી. એની આંખોમાં જળજળિયાં ભરાય છે.] | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|કહે તો ખરી? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|શું કહું? હું પોતે જ નથી સમજી શકતી. [જયમનના ખોળામાં રમા માથું ઢાળી જાય છે.] | |||
}} | |||
<center>'''પ્રવેશ ચોથો'''</center> | |||
[ત્રણ મહિનાના ગાળા પછી મુંબઈના એક સ્વચ્છ સુંદર સુવાવડ-ખાનામાં રમા દૂધ જેવી સફેદ પથારીમાં સૂતી છે. ફૂલફૂલ જેવું ચોખ્ખું વાતાવરણ છે. પાસે બાળકનું પારણું છે. રમાની પથારી પર, ઓસીકા પાસે ત્રણ કાગળો ને બે તાર પડ્યા છે. એ લઈને હાથમાં ચંચવાળતી રમા પડી પડી રડે છે. હસમુખી, કદાવર દેહવાળી, શ્વેત વસ્ત્રધારિણી દક્ષિણી મેટ્રન પ્રવેશ કરે છે.] | [ત્રણ મહિનાના ગાળા પછી મુંબઈના એક સ્વચ્છ સુંદર સુવાવડ-ખાનામાં રમા દૂધ જેવી સફેદ પથારીમાં સૂતી છે. ફૂલફૂલ જેવું ચોખ્ખું વાતાવરણ છે. પાસે બાળકનું પારણું છે. રમાની પથારી પર, ઓસીકા પાસે ત્રણ કાગળો ને બે તાર પડ્યા છે. એ લઈને હાથમાં ચંચવાળતી રમા પડી પડી રડે છે. હસમુખી, કદાવર દેહવાળી, શ્વેત વસ્ત્રધારિણી દક્ષિણી મેટ્રન પ્રવેશ કરે છે.] | ||
{{Ps | |||
મેટ્રન : કેમ? ર...મા...વં...તી? કે રમાદેવી! કેમ છે? રાતમાં નીંદ આવ્યો હતો કે? [રમાને કપાળે, શરીરે હાથ ફેરવે છે, ચાદર સરખી કરે છે, રમાનો પસીનો લૂછે છે. રમાના ઓસીકા પર એક ફૂલ મૂકે છે. આખી વાતચીત દરમ્યાન આ મેટ્રન ગતિમાન, વ્હાલભરી, અને ઉલ્લસિત દેખાય છે.] | મેટ્રન : કેમ? ર...મા...વં...તી? કે રમાદેવી! કેમ છે? રાતમાં નીંદ આવ્યો હતો કે? [રમાને કપાળે, શરીરે હાથ ફેરવે છે, ચાદર સરખી કરે છે, રમાનો પસીનો લૂછે છે. રમાના ઓસીકા પર એક ફૂલ મૂકે છે. આખી વાતચીત દરમ્યાન આ મેટ્રન ગતિમાન, વ્હાલભરી, અને ઉલ્લસિત દેખાય છે.] | ||
રમા : નીંદ નહોતી આવી. | રમા : નીંદ નહોતી આવી. |
edits