26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 149: | Line 149: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
શાયસ્તખાં : [ઔરંગજેબના હાથમાંથી હુકમ લઈને] આફત તો જેમ વહેલી ટળે તેમ જ સારું. | |શાયસ્તખાં : | ||
[જીહનખાંને હુકમ દે છે.] | |[ઔરંગજેબના હાથમાંથી હુકમ લઈને] આફત તો જેમ વહેલી ટળે તેમ જ સારું. | ||
જીહનખાં : બંદગી, જહાંપનાહ. | }} | ||
ઔરંગજેબ : ઊભો રહે, જોઉં? [હુકમ લઈને વાંચે છે, વળી પાછો આપે છે] ઠીક, જા. | {{Right|[જીહનખાંને હુકમ દે છે.]}} | ||
[જીહનખાં ચાલવા જાય છે, ત્યાં ઔરંગજેબ એને ફરી વાર બોલાવે છે.] | {{Ps | ||
ઔરંગજેબ : ના, એ નથી કરવું! જીહનઅલી! એ જીહનઅલી! જીહનઅલી! ચાલ્યો ગયો! — શાયસ્તખાં! | |જીહનખાં : | ||
શાયસ્તખાં : ખુદાવંદ. | |બંદગી, જહાંપનાહ. | ||
ઔરંગજેબ : મેં આ શું કર્યું? | }} | ||
શાયસ્તખાં : જહાંપનાહે ડહાપણનું કામ કર્યું છે. | {{Ps | ||
ઔરંગજેબ : પરંતુ — | |ઔરંગજેબ : | ||
[ધીરે ધીરે ચાલ્યો જાય છે.] | |ઊભો રહે, જોઉં? [હુકમ લઈને વાંચે છે, વળી પાછો આપે છે] ઠીક, જા. | ||
શાયસ્તખાં : ઔરંગજેબ! ત્યારે તો તારામાં પણ વિચાર છે ખરો! | }} | ||
[જાય છે.] | {{Right|[જીહનખાં ચાલવા જાય છે, ત્યાં ઔરંગજેબ એને ફરી વાર બોલાવે છે.]}} | ||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|ના, એ નથી કરવું! જીહનઅલી! એ જીહનઅલી! જીહનઅલી! ચાલ્યો ગયો! — શાયસ્તખાં! | |||
}} | |||
{{Ps | |||
|શાયસ્તખાં : | |||
|ખુદાવંદ. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|મેં આ શું કર્યું? | |||
}} | |||
{{Ps | |||
|શાયસ્તખાં : | |||
|જહાંપનાહે ડહાપણનું કામ કર્યું છે. | |||
}} | |||
{{Ps | |||
|ઔરંગજેબ : | |||
|પરંતુ — | |||
}} | |||
{{Right|[ધીરે ધીરે ચાલ્યો જાય છે.]}} | |||
{{Ps | |||
|શાયસ્તખાં : | |||
|ઔરંગજેબ! ત્યારે તો તારામાં પણ વિચાર છે ખરો! | |||
}} | |||
{{Right|[જાય છે.]}} |
edits