સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/રંગ છે રવાભાઈને!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 48: Line 48:
“ભાવનગર રાજના ભાલ-પંથકનો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ-સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે છ જણાની ટોળીએ તેમનું હેરુ લીધું. બે જણા વાણિયા સાથે જુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ! ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું.”

આ વાત બન્યાને આજે [1923માં] 63 વર્ષ થયાં છે.

-----------------------------------------------------------------------------------
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits