18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} <poem> નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી : જમના નીરે મોહી રિયાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} | {{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} | ||
નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી : | |||
<poem> | <poem> | ||
જમના નીરે મોહી રિયાં રે | જમના નીરે મોહી રિયાં રે | ||
:: હાં રે નીર ભરિયાં | |||
:: હાં રે ગાગર ભરિયાં | |||
જમના નીરે મોહી રિયાં રે. | જમના નીરે મોહી રિયાં રે. | ||
:: હાં રે મગ મોળા | |||
:: હાં રે લાપસી લોચો | |||
:: હાં રે પાપડ પોચો | |||
:: હાં રે કૂર કાચો | |||
:: હાં રે ખીર ખાટી | |||
હાં રે શુક્લ શુક્લાણીને આવડો શો પડકો! | હાં રે શુક્લ શુક્લાણીને આવડો શો પડકો! | ||
હાં રે એને ઘાઘરે છે નવ ગજનો ઝડકો | હાં રે એને ઘાઘરે છે નવ ગજનો ઝડકો<ref>ઝડકો : ઝરડકો = કાપડમાં ચીરો.</ref> | ||
:: મારું ચલાણું | |||
:: હાં રે મારું ચલાણું | |||
હાં રે શુક્લ–શુક્લાણીને આવડો શો આંટો | હાં રે શુક્લ–શુક્લાણીને આવડો શો આંટો | ||
એને નાકે છે નવસેંનો કાંટો | એને નાકે છે નવસેંનો કાંટો<ref>કાંટો નામનું નાકનું ઘરેણું.</ref> | ||
હાં રે મારું ચલાણું. | હાં રે મારું ચલાણું. | ||
</poem> | |||
મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે — | મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે — | ||
<poem> | |||
ગોર મા ગણગણતાં | ગોર મા ગણગણતાં | ||
સૂંડલો માખીએ બણબણતાં | સૂંડલો માખીએ બણબણતાં | ||
Line 30: | Line 33: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મેઘરાજાનું વ્રત | ||
|next = | |next = કોયલ વ્રત | ||
}} | }} |
edits