18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાણી રળકાદે|}} {{Poem2Open}} સાત દેર–જેઠિયાં છે. છયેની વહુઓ રૂડી રીતે જમે, જૂઠે ને અમનચમન કરે. નાનેરી વહુને બહારનાં કામકાજ ખેંચવાનાં; છાણવાસીદાં કરવાનાં; ગારગોરમટી ખૂંદવાની. ઢસરડા ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
પરબનાં પાણી પાનારાઓ! ભાઈઓ! તમે આમ પોકારજો હો! કે — | પરબનાં પાણી પાનારાઓ! ભાઈઓ! તમે આમ પોકારજો હો! કે — | ||
પાણીડાં પીજો…રે | :::પાણીડાં પીજો…રે | ||
રાણી રળકાદેને નામે! | :::રાણી રળકાદેને નામે! | ||
તરસ્યાં વટેમાર્ગુઓને કાને સાદ પડે છે કે — | તરસ્યાં વટેમાર્ગુઓને કાને સાદ પડે છે કે — | ||
પાણીડાં પીજો…રે | :::પાણીડાં પીજો…રે | ||
રાણી રળકાદેને નામે! | :::રાણી રળકાદેને નામે! | ||
પુરુષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગ્ન પગે ચાલતાં લોકો દીઠાં છે. ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે — | પુરુષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગ્ન પગે ચાલતાં લોકો દીઠાં છે. ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે — | ||
પગરખાં પે’રજો…રે | :::પગરખાં પે’રજો…રે | ||
રાણી રળકાદેને નામે! | :::રાણી રળકાદેને નામે! | ||
વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે, ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે: | વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે, ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે: | ||
ભોજન જમજો…રે | :::ભોજન જમજો…રે | ||
રાણી રળકાદેને નામે! | :::રાણી રળકાદેને નામે! | ||
આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો. | આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો. | ||
Line 47: | Line 47: | ||
છ જેઠ–જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે. | છ જેઠ–જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે. | ||
આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે — | આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે — | ||
પાણીડાં પીજો….રે | |||
રાણી રળકાદેને નામે! | :::પાણીડાં પીજો….રે | ||
:::રાણી રળકાદેને નામે! | |||
જેઠ–જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે ‘ઓહોહો! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશે ને! અને જુઓને આ આપણી રળકાદે! જાગી છે ને કુળમાં કો’ક કરમફૂટી!’ | જેઠ–જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે ‘ઓહોહો! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશે ને! અને જુઓને આ આપણી રળકાદે! જાગી છે ને કુળમાં કો’ક કરમફૂટી!’ | ||
નાનેરી તો સાંભળી રહી છે. વળી સહુ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે — | નાનેરી તો સાંભળી રહી છે. વળી સહુ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે — | ||
પગરખાં પે’રજો…રે | |||
રાણી રળકાદેને નામે! | :::પગરખાં પે’રજો…રે | ||
:::રાણી રળકાદેને નામે! | |||
સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછા નાનેરીને ટપલાં માર્યાં છે કે — | સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછા નાનેરીને ટપલાં માર્યાં છે કે — | ||
Line 59: | Line 61: | ||
નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે — | નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે — | ||
ભોજનિયાં જમજો…રે | :::ભોજનિયાં જમજો…રે | ||
રાણી રળકાદેને નામે! | :::રાણી રળકાદેને નામે! | ||
જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે ‘થઈ ગઈ હશે ને કો’ક કુળઉજાળણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!’ | જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે ‘થઈ ગઈ હશે ને કો’ક કુળઉજાળણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!’ | ||
Line 79: | Line 81: | ||
કરડો કાઢીને બતાવ્યો છે. બાઈને તો હૈયાનાં વહાલ વછૂટ્યાં છે. | કરડો કાઢીને બતાવ્યો છે. બાઈને તો હૈયાનાં વહાલ વછૂટ્યાં છે. | ||
‘હે અસ્ત્રી! તારાં પુણ્યે છાણનું સોનું થયું. તેના જ આ પ્રતાપ, તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી. | ‘હે અસ્ત્રી! તારાં પુણ્યે છાણનું સોનું થયું. તેના જ આ પ્રતાપ, તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી. | ||
પાણીડાં પીજો…રે | |||
રાણી રળકાદેને નામે! | :::પાણીડાં પીજો…રે | ||
પગરખાં પે’રજો…રે | :::રાણી રળકાદેને નામે! | ||
રાણી રળકાદેને નામે! | :::પગરખાં પે’રજો…રે | ||
ભોજનિયાં કરજો….રે | :::રાણી રળકાદેને નામે! | ||
રાણી રળકાદેને નામે!” | :::ભોજનિયાં કરજો….રે | ||
:::રાણી રળકાદેને નામે!” | |||
‘હે સ્વામી! મને તો ત્યાં ટપલાં મારતા’તાં સહુ.’ | ‘હે સ્વામી! મને તો ત્યાં ટપલાં મારતા’તાં સહુ.’ | ||
‘ભલે ને માર્યાં, તર્યાં તો છે સહુ તારે પુણ્યે ને! હવે તો તું અહીં જ રે’જે.’ | ‘ભલે ને માર્યાં, તર્યાં તો છે સહુ તારે પુણ્યે ને! હવે તો તું અહીં જ રે’જે.’ | ||
Line 101: | Line 104: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જીકાળિયો | ||
|next = | |next = ઘણકો ને ઘણકી | ||
}} | }} |
edits