18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય? | એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય? | ||
કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે. | કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે. | ||
કે’ ત્યારે હું નાઉં? | :::કે’ ત્યારે હું નાઉં? | ||
કે’ નહા ને બાઈ! | :::કે’ નહા ને બાઈ! | ||
ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’ | ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’ | ||
ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’ | ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’ | ||
Line 40: | Line 40: | ||
જાગીને બોલે : | જાગીને બોલે : | ||
રમઝમતી રાણી! | :::રમઝમતી રાણી! | ||
મેડીએ ચડ્યાં | :::મેડીએ ચડ્યાં | ||
ને ઇચ્છાવર પાયા! | :::ને ઇચ્છાવર પાયા! | ||
ત્યારે કુંવરી જવાબ વાળે કે — | ત્યારે કુંવરી જવાબ વાળે કે — | ||
હા મારા પીટ્યા! | :::હા મારા પીટ્યા! | ||
મેં ઇચ્છાવર પાયા | :::મેં ઇચ્છાવર પાયા | ||
તેં કરકર બરકર ખાયા! | :::તેં કરકર બરકર ખાયા! | ||
રોજ ને રોજ — | રોજ ને રોજ — | ||
રઝમઝતી રાણી! | :::રઝમઝતી રાણી! | ||
મેડીએ ચડ્યાં | :::મેડીએ ચડ્યાં | ||
ને ઇચ્છાવર પાયા. | :::ને ઇચ્છાવર પાયા. | ||
હા મારા પીટ્યા! | :::હા મારા પીટ્યા! | ||
મેં ઇચ્છાવર પાયા | :::મેં ઇચ્છાવર પાયા | ||
તેં કરકર બરકર ખાયા! | :::તેં કરકર બરકર ખાયા! | ||
એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે. | એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે. | ||
Line 67: | Line 67: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રાણી રળકાદે | ||
|next = | |next = ગાય વ્રત | ||
}} | }} |
edits