સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/આહીર યુગલના કોલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આહીર યુગલના કોલ|}} {{Poem2Open}} “<big>આ</big>ટલી બધી પ્રીત કેમ સહેવાશે? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને?” “એવું અમંગળ શું કામ ભાખો છો?” “ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મૉત નીપજે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 28: Line 28:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ :  
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ :  
મરે પણ મેલે નહિ, જેને બાળપણાની બેલ્ય.
મરે પણ મેલે નહિ, જેને બાળપણાની બેલ્ય.
Line 34: Line 35:
ઘડતાળિયા જીવને થઈ મેંઘેલ્ય  
ઘડતાળિયા જીવને થઈ મેંઘેલ્ય  
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 89: Line 91:
બાઈએ આ દુહો સાંભળ્યો — અક્ષરેઅક્ષર સાંભળ્યો. સમજી ગઈ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલ્યમાંથી નીચે ઊતરીને પાળિયા પાસે જઈ બેઠી. પોતાના નવાં સગાંને આખી કથની રડતાં રડતાં કહી સંભળાવી; ને પ્રીતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ.

<br>
{{HeaderNav2
|previous = ભોળો કાત્યાળ!
|next = આનું નામ તે ધણી
}}
26,604

edits