18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાર્તા|}} {{Poem2Open}} એક બ્રાહ્મણની છોકરી હતી. ગાયમાનાં વ્રત કરતી’તી. કરતી કરતી મરી ગઈ. કોળીને પેટ પડી. કોળી કોળી કહેવા લાગ્યો : રાંકને પેટ રતન શાં? કૂલડીમાં પાણી આલો! કોડિયામાં ધા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વાર્તા|}} | {{Heading|વાર્તા|}}<ref>આ વાર્તા ચરોતરમાં ઉમરેઠ તરફ કહેવાય છ.</ref> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 13: | Line 13: | ||
ધાણીધાણી ખાય છે. | ધાણીધાણી ખાય છે. | ||
પાણીપાણી પીએ છે. | પાણીપાણી પીએ છે. | ||
<center>*</center> | |||
એક રાજાનો કુંવર શિકારે આવ્યો. | એક રાજાનો કુંવર શિકારે આવ્યો. | ||
છોડી! છોડી! કોણ છું? | છોડી! છોડી! કોણ છું? | ||
Line 54: | Line 54: | ||
ત્રણ મંગળ, ચાર મંગળ, | ત્રણ મંગળ, ચાર મંગળ, | ||
પાંચ મંગળ પરણીપષ્ઠીને ઊઠ્યાં. | પાંચ મંગળ પરણીપષ્ઠીને ઊઠ્યાં. | ||
<center>*</center> | |||
ચાલો રાણી, દેશ જઈએ, વિદેશ જઈએ | ચાલો રાણી, દેશ જઈએ, વિદેશ જઈએ | ||
આપણે દેશ શા, વિદેશ શા? | આપણે દેશ શા, વિદેશ શા? | ||
Line 86: | Line 86: | ||
સૂર્યનારાયણની સાખે કરીશ | સૂર્યનારાયણની સાખે કરીશ | ||
ધરતીને ધ્યાને કરીશ એવાં ચાર વ્રત કરીશ. | ધરતીને ધ્યાને કરીશ એવાં ચાર વ્રત કરીશ. | ||
<center>*</center> | |||
જતાં જતાં જાય છે | જતાં જતાં જાય છે | ||
એવે એમનું ગામ આવ્યું છે. | એવે એમનું ગામ આવ્યું છે. | ||
Line 122: | Line 122: | ||
માને નાવણબાવણ કરવાં નથી. | માને નાવણબાવણ કરવાં નથી. | ||
મારે ગાયમાનાં વ્રત છે. | મારે ગાયમાનાં વ્રત છે. | ||
<center>*</center> | |||
આ રાંડ આવી ત્યાંથી વ્રતવરતું લેતી આવી! | આ રાંડ આવી ત્યાંથી વ્રતવરતું લેતી આવી! | ||
Line 185: | Line 185: | ||
ડોડકાં ડોડકાં ભોંયમાં ભંડાર્યાં. | ડોડકાં ડોડકાં ભોંયમાં ભંડાર્યાં. | ||
રોટલા રોટલા ખાઈને ઊઠી. | રોટલા રોટલા ખાઈને ઊઠી. | ||
<center>*</center> | |||
રાણીને તો માસ રહ્યા : | રાણીને તો માસ રહ્યા : | ||
એક માસ, બે માસ, | એક માસ, બે માસ, | ||
Line 213: | Line 213: | ||
રાજાએ તો ગામગામના જોશી તેડાવ્યા | રાજાએ તો ગામગામના જોશી તેડાવ્યા | ||
પાનાં જોયાં પુસ્તક જોયાં. | પાનાં જોયાં પુસ્તક જોયાં. | ||
<center>*</center> | |||
ઝેરીલી સાસુ હતી | ઝેરીલી સાસુ હતી | ||
તે છોકરાને ઉકરડાની ટોચે જઈને નાખી આવી. | તે છોકરાને ઉકરડાની ટોચે જઈને નાખી આવી. | ||
Line 261: | Line 261: | ||
લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને. | લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને. | ||
ટાઢી શિયળ ના ટાણાં આવ્યાં. | ટાઢી શિયળ<ref>ટાઢી શિયળનાં : શીતળા સાતમ</ref> ના ટાણાં આવ્યાં. | ||
છૈયો ઘોડો પાવા ચાલ્યો, | છૈયો ઘોડો પાવા ચાલ્યો, | ||
સાતે રાણીઓ ના’વા આવી. | સાતે રાણીઓ ના’વા આવી. | ||
Line 341: | Line 341: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગાય વ્રત | ||
|next = | |next = સૂરજ–પાંદડું વ્રત | ||
}} | }} |
edits