સોરઠી બહારવટિયા ભાગ-2/નટના પંખામાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નટના પંખામાં|}} {{Poem2Open}} “ગઢવા! જમવા મંડો! કેમ થંભી ગયા?” પણ ગઢવો ખાતો નથી. ગામને પાદર નટ લોકોના પંખા (પંખા=ટોળાં) ઊતર્યા છે. સાંજ : પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે...")
 
No edit summary
 
Line 10: Line 10:
“માડી! વન તો વાયેય હલે : હું તો પા’ણો થાઉં છું. કહો જે કહેવું હોય તે. હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”

“ત્યારે, ગઢવા!
“ત્યારે, ગઢવા!
પે પાલટીએં પાટ, પંડ પાલટીએં નૈ,  
:::પે પાલટીએં પાટ, પંડ પાલટીએં નૈ,  
ઘર ઓળખીએં ઘાટ, જગતે જે જેસંગતણા.”
:::ઘર ઓળખીએં ઘાટ, જગતે જે જેસંગતણા.”
“ગઢવા! બહુ બૂરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી, અમે ગરાસિયાં છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરુષોને માથે પાદશાનો કોપ ભમે છે.”

“કોણ — જેસોજી-વેજોજી તો નહિ?”
“કોણ — જેસોજી-વેજોજી તો નહિ?”
Line 20: Line 20:
“હજાર હાથવાળો ઉગારશે, ગઢવા! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બા’રવટિયા પાદશાહને શરણે જાય, ઈ તો કદી નહિ થાય.”

“જેસોજી-વેજોજી પાદશાહને શરણે જાય? હથિયાર મેલે? તો તો ગંગા અવળી વહે. અને રંગ છે તમને, રજપૂતાણીયું! આમ રઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો, રંગ!”

હજી સૂર ઝળહળે, હજી સાબત ઇંદ્રાસણ,  
:::હજી સૂર ઝળહળે, હજી સાબત ઇંદ્રાસણ,  
હજી ગંગ ખળહળે, હજી પરઝળે હુતાશણ.
:::હજી ગંગ ખળહળે, હજી પરઝળે હુતાશણ.
છપ્પા બોલતાં બોલતાં ચારણનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યો :

(જો) જેસો ને વેજો જાય, ઓળે અહરાણું તણે,  
:::(જો) જેસો ને વેજો જાય, ઓળે અહરાણું તણે,  
(તો તો) પે પાંડરૂ ન થાય, કાળી ધેને કવટાઉત.
:::(તો તો) પે પાંડરૂ ન થાય, કાળી ધેને કવટાઉત.
'''[જો જેસા-વેજા જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાય : તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળું જ બની જાય, ધોળું ન રહે.]'''

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits