18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગાયોના નિસાપા|}} {{Poem2Open}} “આમાં વંશ ક્યાંથી રે’?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો-ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટિયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 45: | Line 45: | ||
જોગીદાસના કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા. | જોગીદાસના કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા. | ||
દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે — | દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે — | ||
{{Poem2Close} | |||
<poem> | |||
અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ, | અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ, | ||
ત્રણે પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ! | ત્રણે પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ! | ||
</poem> | |||
'''[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.]''' | '''[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.]''' | ||
} | |||
edits