સોરઠી બહારવટિયા ભાગ-2/માછરડાનું ધીંગાણું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માછરડાનું ધીંગાણું|}} {{Poem2Open}} ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલર મરચા જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા. “મૂરુભા! છા...")
 
No edit summary
 
Line 45: Line 45:
એ ધીંગાણામાં કામ આવેલા ઓગણીસ લૂંટારાની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.
એ ધીંગાણામાં કામ આવેલા ઓગણીસ લૂંટારાની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.
મધરાતે મૂળુ માણેક આવી પહોંચ્યો, ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.
મધરાતે મૂળુ માણેક આવી પહોંચ્યો, ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.
{{Poem2Close}}
<poem>
માણેકે માંડવ રોપિયો, વાગે ત્રંબક તૂર;  
માણેકે માંડવ રોપિયો, વાગે ત્રંબક તૂર;  
દેવે ખાગેથી ડંસિયા, હેબટ ને લટૂર.
દેવે ખાગેથી ડંસિયા, હેબટ ને લટૂર.
[માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તરવારથી હેબર્ટ ને લાટૂશ બંને ગોરાઓને માર્યા.]
'''[માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તરવારથી હેબર્ટ ને લાટૂશ બંને ગોરાઓને માર્યા.]'''
માછરડે શકત્યું મળી, પરનાળે રગત પીવા,  
માછરડે શકત્યું મળી, પરનાળે રગત પીવા,  
અપસર થઈ ઉતાવળી, વર દેવો વરવા.  
અપસર થઈ ઉતાવળી, વર દેવો વરવા.<ref>કિનકેઇડનું ભાષાંતર :
On Macharda Hill the Goddess (Kali)
Came to drink the blood of men,
And the Apsuras came in haste to wed
the hero Dev (Manik).}</ref>
</poem>
{{Poem2Open}}
આજ ત્યાં — માછરડા પર — બે સાહેબોની કબરો છે.
આજ ત્યાં — માછરડા પર — બે સાહેબોની કબરો છે.
બુઢ્ઢા વાઘેરો દ્વારકાને બંદીખાને પડ્યા પડ્યા રોજેરોજ અને પહોરે પહોર ધીંગાણાંના સમાચારની વાટ જુએ છે. બહારવટામાં કોણ કોણ મર્યું તેની બાતમી આ બુઢ્ઢાઓને દરોગો આપ્યા કરે છે. એ રીતે એક દિવસ દરોગાએ સંભળાવ્યું કે “રવા માણેક!”

18,450

edits