18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. મૂંગી વેદનાની મુસ્કરાહટ| }} {{Poem2Open}} થોડી વારમાં કીલાની જીભ એકાએક બંધ થઈ ગઈ તેથી નરોત્તમને નવાઈ લાગી. એણે પોતાના ભાઈબંધના મોઢા તરફ નજર કરી ત્યારે વધારે નવાઈ લાગી. કીલો મૂંગો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 59: | Line 59: | ||
કીલો પોતાના સાથીદાર વિશે વધારે પરિચય આપે એ પહેલાંતો બહારગામથી કેટલાક વધારે ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા તેથી બને જણાઓએ મૂંગી વિદાય લીધી. | કીલો પોતાના સાથીદાર વિશે વધારે પરિચય આપે એ પહેલાંતો બહારગામથી કેટલાક વધારે ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા તેથી બને જણાઓએ મૂંગી વિદાય લીધી. | ||
❋ | <center>❋</center> | ||
‘મોટા, જોયાને જિંદગીના ખેલ !’ રસ્તામાં કીલાએ નરોત્તમનો ખભો હચમચાવતાં કહ્યું, ‘આનું નામ નસીબની લીલા !’ | ‘મોટા, જોયાને જિંદગીના ખેલ !’ રસ્તામાં કીલાએ નરોત્તમનો ખભો હચમચાવતાં કહ્યું, ‘આનું નામ નસીબની લીલા !’ | ||
Line 140: | Line 140: | ||
હવે એમના હાસ્યમાં નિર્ભેળ ઉલ્લાસ નહોતો. બંનેની મુસ્કરાહટમાં એક સમાન મૂંગી વેદના જ છલકાતી હતી. | હવે એમના હાસ્યમાં નિર્ભેળ ઉલ્લાસ નહોતો. બંનેની મુસ્કરાહટમાં એક સમાન મૂંગી વેદના જ છલકાતી હતી. | ||
<center>❋</center> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 146: | Line 146: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૦. કામદાર નહીં, કાંગસીવાળો | ||
|next = | |next = ૨૨. હું લાજી મરું છું | ||
}} | }} |
edits