સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/સબધો પાડોશી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} અભરામનું ઘરભાડું અઢી વર્ષનું બાકી હતું છતાં, છેલ્લાં ચાલ...")
 
No edit summary
 
Line 42: Line 42:
બારણાને સાંકળ વાસતાં મારા હાથ કંપી ઊઠ્યા. ચાલીસ વર્ષનો અભરામ સાથેનો સંબંધ પૂરો થયો — કેવી કરુણ રીતે પૂરો થયો! કદાચ એ પાછો આવે તે આશામાં એ ઘર મેં અકબંધ રાખ્યું છે. ઊંઘમાં અવારનવાર ભણકારાય સંભળાય છે — કે અભરામ ડોસાએ બૂમ પાડી : “મોટા ભાઈ! તમારી દયાએ હેમખેમ આવી પૂગ્યો છું.”

પરંતુ આજે એક વરસ ને એક માસ પૂરો થયો : મારી આશા ભણકારાથી આગળ વધી નથી!

}
 
{{Poem2Close}}
{{Poem2Close}}
2,457

edits