વેળા વેળાની છાંયડી/૩૭. બંધમોચન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭. બંધમોચન|}} {{Poem2Open}} ‘શું છે, મોટા?’ મુંબઈના શું સમાચાર છે?’ કીલાએ લહેરી અદાથી નરોત્તમને પૂછ્યું. ⁠‘મુંબઈના તો બહુ સારા સમાચાર છે. પણ તમારા શું સમાચાર છે?’ નરોત્તમે સામો સૂચક પ...")
 
No edit summary
 
Line 158: Line 158:

<center></center>

⁠બીજે દિવસે સ્ટેશનનાં પગથિયાં પાસે બે ઘોડાવાળી ચકચકતી ફેટન આવીને ઊભી રહી. ગાડી થોભાવતાં પહેલાં કોચમૅન મારગમાંથી એકબે ભિખારીઓને બાજુ પર હઠાવવા પગ દાબીને ટણણણ કરતી મધુર ઘંટડી વગાડેલી એનો અવાજ સાંભળીને પ્લૅટફૉર્મના બાંકડા પર ઊંઘતો એજન્સીનો પોલીસ બેબાકળો જાગી ઊઠ્યો. ગણવેશ સમોનમો કરીને એ ઊભો થયો અને જોયું તો ગાડીના આગલા ભાગમાં સરકારી પોશાક પહેરેલ કોચમૅન દેખાયો તેથી એ બમણો ગભરાયો. અત્યારે ટ્રેનનો ટાઇમ નથી છતાં કોઠીમાંથી કયા અમલદાર આવ્યા હશે, શું કામે આવ્યા હશે, એમ એ વિચારતો હતો ત્યાં જ ગાડીનું બારણું ઊઘડ્યું, અને એમાંથી નખશિખ અમલદારી પોશાકમાં સજ્જ થયેલો કીલો ઊતર્યો.

Line 214: Line 214:
⁠અને કીલાએ ચોંપભેર અંગરખું પહેરીને કસ બાંધવા માંડી.
⁠અને કીલાએ ચોંપભેર અંગરખું પહેરીને કસ બાંધવા માંડી.

<center></center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 220: Line 220:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૩૬. કોથળીનો ચોર કોણ ?
|next = ??? ?????? ?????
|next = ૩૮. બાપનો વેરી
}}
}}
18,450

edits