18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. ઘોડાગાડીના ઘૂઘરા| }} {{Poem2Open}} જસી માટે બંધાયેલા લગ્નમંડપમાં તે રાતે જ, ઓતમચંદ, બટુક ને લાડકોરની હાજરીમાં ચંપા અને નરોત્તમનાં લગ્ન પતી ગયાં. મેંગણીના દરબારને જાણ થઈ કે ઓતમચં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 111: | Line 111: | ||
એક વેળા સંસારમાં જેમનું વાગ્દાન થયેલું, એવી બે સાધુચરિત વ્યક્તિઓને એકબીજાથી તદ્દન નિરાળા એવા ભિન્ન ભિન્ન લેબાસમાં ઊભેલી સહુ જોઈ રહ્યાં. | એક વેળા સંસારમાં જેમનું વાગ્દાન થયેલું, એવી બે સાધુચરિત વ્યક્તિઓને એકબીજાથી તદ્દન નિરાળા એવા ભિન્ન ભિન્ન લેબાસમાં ઊભેલી સહુ જોઈ રહ્યાં. | ||
✽ | <center>✽</center> | ||
ફરી ગાડીઓ આગળ વધી ને વાઘણિયાની સીમ બબ્બે ગાડીઓના ઘૂઘરાથી ગાજી ઊઠી. | ફરી ગાડીઓ આગળ વધી ને વાઘણિયાની સીમ બબ્બે ગાડીઓના ઘૂઘરાથી ગાજી ઊઠી. | ||
Line 139: | Line 139: | ||
આ સહુમાં સ્થિતપ્રજ્ઞ શો સ્વસ્થ વશરામ એના ભજનગાનમાં ગુલતાન હતો. એ તો પોતાની મીઠી હલક વડે આખા વગડાને ભરી દેતો ગાતો હતો: | આ સહુમાં સ્થિતપ્રજ્ઞ શો સ્વસ્થ વશરામ એના ભજનગાનમાં ગુલતાન હતો. એ તો પોતાની મીઠી હલક વડે આખા વગડાને ભરી દેતો ગાતો હતો: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ખૂંદી તો ખમે માતા પ્રથમી | ખૂંદી તો ખમે માતા પ્રથમી | ||
ને વાઢી તો ખમે વનરાઈ... | ને વાઢી તો ખમે વનરાઈ... | ||
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે | કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે | ||
ને નીર તો સાયરમાં સમાય...’ | ને નીર તો સાયરમાં સમાય...’ | ||
</poem> | |||
<center>✽</center> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૫. ગ્રહશાંતિ | ||
}} | }} |
edits