સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/શૂરવીરની પહેલી મિલન-રાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શૂરવીરની પહેલી મિલન-રાત|}} {{Poem2Open}} [દુહા] પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1] [મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સ...")
 
No edit summary
Line 3: Line 3:




{{Poem2Open}}
<poem>
<center>
[દુહા]
[દુહા]
પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,  
પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,  
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1]
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1]
[મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,  
દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,  
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. [2]
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. [2]
[રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,  
ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,  
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. [3]
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. [3]
[ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.]'''
{{Poem2Close}}
<poem>
<center>
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,  
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,  
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ! [4]
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ! [4]
[ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.]'''
{{Poem2Close}}
<poem>
<center>
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,  
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,  
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. [5]
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. [5]
[પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર,  
છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર,  
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. [6]
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. [6]
[છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,  
સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,  
પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. [7]
પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. [7]
[દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,  
આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,  
ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. [8]
ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. [8]
[આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits