26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 75: | Line 75: | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.] | '''[વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.]''' | ||
માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો. નદીનાં મોજાં એને દરિયામાં ઉપાડી ગયાં. | માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો. નદીનાં મોજાં એને દરિયામાં ઉપાડી ગયાં. | ||
થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝૂરતી ડોસીએ પોતાની પાંપણોનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછ્યું : “સાંગો ક્યાં?” | થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝૂરતી ડોસીએ પોતાની પાંપણોનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછ્યું : “સાંગો ક્યાં?” |
edits