સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/આંચળ તાણનારા!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
“તમને ખમ્મા, મારા વીર! પણ, મારા બાપ! મારી ચારેય ભગર કાંઈ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી નીકળે! મેં ચારેયની બહુ ચાકરી કરી છે, મારા બાપ!”
“તમને ખમ્મા, મારા વીર! પણ, મારા બાપ! મારી ચારેય ભગર કાંઈ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી નીકળે! મેં ચારેયની બહુ ચાકરી કરી છે, મારા બાપ!”
“ઠીક આઈ, તારવી લ્યો તમારી ચાર ભેંસું.”
“ઠીક આઈ, તારવી લ્યો તમારી ચાર ભેંસું.”
ચારણીએ એની ચારેય, ભગરીને નામ દઈને બોલાવી. કાન ફફડાવતી ને પૂંછડાં ઉલાળતી ચારેય ભેંસો નોખી તરી ગઈ. પણ ત્યાં તો રજપૂતોની આંખ ફાટી ગઈ. એ કાળીભમ્મર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ , કપાળમાં ધોળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસો કોને ગળેથી છૂટે?
ચારણીએ એની ચારેય, ભગરીને નામ દઈને બોલાવી. કાન ફફડાવતી ને પૂંછડાં ઉલાળતી ચારેય ભેંસો નોખી તરી ગઈ. પણ ત્યાં તો રજપૂતોની આંખ ફાટી ગઈ. એ કાળીભમ્મર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ <ref>સાંકળ = ગરદન. જે ભેંસની ગરદન બહુ ઝીણી હોય તેના શરીર ઉપર લોહી ખૂબ હોય.</ref>, કપાળમાં ધોળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસો કોને ગળેથી છૂટે?
જાડેજાઓએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઊઠ્યા : “એ બાઈ, ઇ ચાર ભેંસુંના આંચળ કોણ તાણશે, ખબર છે? જે અમારી પાસે પોતાના આંચળ તણાવતી હશે ઈ; બીજીના હાથ ભોંઠા પડશે, ભોંઠા.” બોલનારાઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી.

ચારણી થંભી ગઈ. એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાગી. કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી બે આંખોમાંથી ઝાળ ઊઠી. સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના બેય થાનેલા કાપી નાખ્યા. જુવાન રજપૂતોની સામે ફેંકીને કહ્યું : “લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઈને દૂધ પીધા કરજો!”

Line 32: Line 32:
</center>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''[નાગ ખાચરના પુત્ર મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્ તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.]'''  
'''[નાગ ખાચરના પુત્ર મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્ તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.]''' <ref>બીજો અર્થ: નાગ ખાચરના પુત્ર, મૂળુ ખાચર, તને અન્ય માનવીઓ સાથે શું સરખાવવો? અમે તો તને સ્વર્ગપતિ ઇન્દ્ર બરાબરીનો — અર્થાત્ દેવરાજા રૂપ જ — જોયો છે.</ref>
સિત્તેર વરસના, શ્વેત રૂપેરી દાઢી મૂછે શોભતા મૂળુ ખાચર ગામતરે જતા હતા. ભેળા પંદર-વીસ અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા કયાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછ્યું : “ભાઈ, પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે? પાઘડી કે પનિયું કાંઈ કાં નથી બાંધેલ?”

અસવારો નજીક આવ્યો. ઓળખાયો : “આપા, આ તો કેશવદાસ ગઢવી.”
અસવારો નજીક આવ્યો. ઓળખાયો : “આપા, આ તો કેશવદાસ ગઢવી.”
26,604

edits