આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કવિ ઉમાશંક જોશી : આત્માની વાણી|યોગેશ જોષી }}
{{Heading|કવિ ઉમાશંકર જોશી : આત્માની વાણી }}

{{Poem2Open}}
{{Poem2Open}}
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના બેસણા વખતે હૈયું ભરાઈ આવેલું. બંને ઢીંચણ પર કપાળ ટેકવી ઝળઝળિયાં છુપાવી દીધાં. એ ક્ષણે પાછળથી કોઈ હાથ મારી પીઠ પસવારવા લાગ્યો. સ્વસ્થ થયા પછી મેં પાછળ નજર કરી તો ઉમાશંકર જોશી ! મારી પીઠ પસવારતો હતો કવિનો હાથ, ‘વિશ્વમાનવી’નો હાથ ! વીસમી સદીના યુગદ્રષ્ટા સર્જકનો હાથ ! એ વખતે ઉમાશંકર મને ઓળખતા નહોતા. અજાણ્યા છોકરાની પીઠે ફરતો હતો કવિનો હાથ. (‘શું શું સાથે લઈ જઈશ હું ?’ની પંક્તિ યાદ આવે છે : ‘અજાણ્યા માનવબંધુ તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ’,) પરિચય થયો એ પછી તેઓ જ્યારે મળતા ત્યારે ગાલથી ગાલ અડાડીને વહાલ કરતા ! એમના નર્યા, નીતર્યા વાત્સલ્યનો અનુભવ થયો છે હંમેશાં. હજીય જાણે આંખ સામે એમનો ચહેરો તરવરે છે –

લંબગોળ ચહેરો. વિશાળ કપાળ. આછા વાળ. અવાજોનું અજવાળું નીરખતા-સાંભળતા કાન. નીચે તરફ જરી ઝૂકતું નાક. જરા મોટા કાચવાળાં ચશ્માં, એક કાચ વધુ જાડો. દૂરથી આવતા મંગલ શબ્દને સાંભળતી ને વિશ્વકવિતાના તેજને પીતી આંખો. યુગોને નીરખતી-પરખતી દૃષ્ટિ. અંતર્દૃષ્ટિ શબ્દખોજ, લયખોજ, આત્મખોજમાં લીન. ક્યારેક વાત અધૂરી છોડી દઈ આંખો પટપટાવે – એ થકી નર્મ-મર્મ વહેતા મૂકે. માર્મિક સ્મિત વેરતા પાતળા હોઠ – જાણે મૌનને છેલ્લો શબ્દ કહેતા ! સૌંદર્યો પીતું, અવનિનું અમૃત એકઠું કરતું હૃદય. નાજુક-નમણો પાતળો દેહ. ગાંધીદીક્ષિત મન – મેરુ જેવું મક્કમ – આદર્શો, સિદ્ધાંતો, મૂલ્યો, માનવ-મૂલ્યોને વરેલું. सत्यं परम् घीमहि। એ તેમનો તથા ‘સંસ્કૃતિ’નો ધ્યાનમંત્ર. અમદાવાદના એમના ઘરનું નામ ‘સેતુ’ – જાણે વ્યક્તિથી ‘વિશ્વમાનવી’ સુધીનો સેતુ – વ્યષ્ટિથી સમષ્ટિ સુધીનો સેતુ, શબ્દથી મૌન સુધીનો સેતુ, કૃતિ-પ્રકૃતિથી સંસ્કૃતિ સુધીનો સેતુ, ઉપાધિયોગથી સમાધિયોગ સુધીનો સેતુ.

‘નિષ્ઠાનું મોતી’, ‘સંવાદિતાના સાધક’, ‘સંસ્કૃતિસેતુ’, ‘સાક્ષરયુગનું ફરજંદ’, ‘તેજસ્વી, તપસ્વી શીલભદ્ર સારસ્વત’, વિશ્વશાંતિ, વિશ્વપ્રેમ ઝંખનાર, પ્રજ્ઞાવાન કવિ, દ્રષ્ટા એવા ઉમાશંકરનો જન્મ ઉત્તર ગુજરાતમાં ઈડર પાસે આવેલા બામણા ગામમાં તા. 21-7-1911ના રોજ થયેલો. તેમનું મૂળ ગામ શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું લુસડિયા. પણ છપ્પનિયા દુકાળમાં તેમનું કુટુંબ બામણા આવીને વસેલું. તેઓ ભરપૂર કુટુંબપ્રેમ પામેલા. ભોમિયા વિના ભમવાનું મન થાય તેવા એ પ્રદેશના ડુંગરા, કોતરો ને કંદરા, વહેતાં ઝરણાં, છલકાતાં તળાવ, વૃક્ષરાજિથી ભર્યાં ભર્યાં જંગલો, કવિના ઘર પાછળના જાજરમાન ડુંગર ખંભેરિયા ને એની ઝાંઝરી, ઈડરના જંબેલસાનાં ઝરણ, એ પ્રદેશનાં લોકગીતો, લોકવાર્તાઓ, લોકમેળાઓ, લોકભાષા આ બધાંયના સૌંદર્યને તેમણે ગળથૂથીના મધની જેમ આકંઠ પીધું છે – જે તેમના હૈયામાં ને રુધિરમાં હંમેશાં ધબકતું-ઝબકતું રહ્યું છે.
‘નિષ્ઠાનું મોતી’, ‘સંવાદિતાના સાધક’, ‘સંસ્કૃતિસેતુ’, ‘સાક્ષરયુગનું ફરજંદ’, ‘તેજસ્વી, તપસ્વી શીલભદ્ર સારસ્વત’, વિશ્વશાંતિ, વિશ્વપ્રેમ ઝંખનાર, પ્રજ્ઞાવાન કવિ, દ્રષ્ટા એવા ઉમાશંકરનો જન્મ ઉત્તર ગુજરાતમાં ઈડર પાસે આવેલા બામણા ગામમાં તા. ૨૧--૧૯૧૧ના રોજ થયેલો. તેમનું મૂળ ગામ શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું લુસડિયા. પણ છપ્પનિયા દુકાળમાં તેમનું કુટુંબ બામણા આવીને વસેલું. તેઓ ભરપૂર કુટુંબપ્રેમ પામેલા. ભોમિયા વિના ભમવાનું મન થાય તેવા એ પ્રદેશના ડુંગરા, કોતરો ને કંદરા, વહેતાં ઝરણાં, છલકાતાં તળાવ, વૃક્ષરાજિથી ભર્યાં ભર્યાં જંગલો, કવિના ઘર પાછળના જાજરમાન ડુંગર ખંભેરિયા ને એની ઝાંઝરી, ઈડરના જંબેલસાનાં ઝરણ, એ પ્રદેશનાં લોકગીતો, લોકવાર્તાઓ, લોકમેળાઓ, લોકભાષા આ બધાંયના સૌંદર્યને તેમણે ગળથૂથીના મધની જેમ આકંઠ પીધું છે – જે તેમના હૈયામાં ને રુધિરમાં હંમેશાં ધબકતું-ઝબકતું રહ્યું છે.
એમનું પ્રાથમિક શિક્ષણ ધોરણ ત્રણ સુધી બામણાની શાળામાં, ચોથાથી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ ઈડરની શાળામાં. ત્યાં પન્નાલાલ પટેલ તેમના સહાધ્યાયી. તીવ્ર વાચનભૂખ, અદ્ભુત સ્મરણશક્તિ. તેજસ્વી વિદ્યાર્થી. શિક્ષકો સારા મળ્યા. 1928માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ. 1928-30 દરમિયાન ગુજરાત કૉલેજના વિદ્યાર્થી. 1928માં દિવાળીની રજાઓમાં તેમણે આબુનો પ્રવાસ કર્યો. નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમાના અનુભવમાંથી તેમણે સુંદર સૉનેટ રચ્યું. તેની છેલ્લી પંક્તિ :
એમનું પ્રાથમિક શિક્ષણ ધોરણ ત્રણ સુધી બામણાની શાળામાં, ચોથાથી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ ઈડરની શાળામાં. ત્યાં પન્નાલાલ પટેલ તેમના સહાધ્યાયી. તીવ્ર વાચનભૂખ, અદ્ભુત સ્મરણશક્તિ. તેજસ્વી વિદ્યાર્થી. શિક્ષકો સારા મળ્યા. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કૉલેજના વિદ્યાર્થી. ૧૯૨૮માં દિવાળીની રજાઓમાં તેમણે આબુનો પ્રવાસ કર્યો. નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમાના અનુભવમાંથી તેમણે સુંદર સૉનેટ રચ્યું. તેની છેલ્લી પંક્તિ :
{{Poem2Close}}
<poem>
‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
</poem>
આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે.

તેઓ ઇન્ટર આટ્સમાં હતા ત્યારે, 1930માં 19ની વયે તેમણે સ્વાતંત્ર્યચળવળમાં ઝંપલાવ્યું. તેઓ વીરમગામ છાવણીમાં જોડાયા ત્યારે, ‘તમે લડતમાં શા હેતુથી જોડાયા છો ?’ – એવા પ્રશ્નનો તેમણે ઉત્તર આપેલો :
તેઓ ઇન્ટર આટ્સમાં હતા ત્યારે, ૧૯૩૦માં ૧૯ની વયે તેમણે સ્વાતંત્ર્યચળવળમાં ઝંપલાવ્યું. તેઓ વીરમગામ છાવણીમાં જોડાયા ત્યારે, ‘તમે લડતમાં શા હેતુથી જોડાયા છો ?’ – એવા પ્રશ્નનો તેમણે ઉત્તર આપેલો :
‘જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારતવર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત રચે એ સૈનિકજીવનનો પરમ લહાવ છે એ સમજણથી.’
‘જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારતવર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત રચે એ સૈનિકજીવનનો પરમ લહાવ છે એ સમજણથી.’
1930થી 1934 સુધી તેઓ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા. આ દરમિયાન તેઓ સાબરમતી જેલમાં મરાઠી અને યરવડા જેલમાં બંગાળી શીખ્યા. જેલવાસ દરમિયાન તેઓ ઉર્દૂ પણ શીખ્યા.
૧૯૩૦થી ૧૯૩૪ સુધી તેઓ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા. આ દરમિયાન તેઓ સાબરમતી જેલમાં મરાઠી અને યરવડા જેલમાં બંગાળી શીખ્યા. જેલવાસ દરમિયાન તેઓ ઉર્દૂ પણ શીખ્યા.
1931માં તેમણે માત્ર વીસ વર્ષની વયે ‘વિશ્વશાંતિ’ સમું ખંડકાવ્ય રચ્યું. ગૂજરાત વિદ્યાપીઠની લાંબી અગાસીમાં આંટા મારતાં ‘વિશ્વશાંતિ’ના ખંડકો તેમના મનમાં આકાર ધારણ કરતા હતા. દિવસભર છ કલાક ખાદીકામ કરતાં તેઓ મનમાં ઘાટ પામેલી સંખ્યાબંધ પંક્તિઓ ઉતારી લેતા. માત્ર વીસ વર્ષની વયે આવું ખંડકાવ્ય રચે તે વીસમી સદીનો ‘સર્જક-મનીષી’ બની રહે એમાં શી નવાઈ ? પુત્રનાં લક્ષણ પારણામાંથી. ‘વિશ્વશાંતિ’માં નરસિંહરાવ દિવેટિયાને ‘સાક્ષરયુગનું ભાવિદર્શન’ થયેલું. દૂરથી આવતા મંગલ શબ્દને તેઓ નીરખી રહે છે. શતાબ્દીઓના ચિર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતનમંત્ર તેઓ પામે છે. નિત્યપ્રવાસપંથે ધપતી ધરાએ જ નહિ, ઉમાશંકરેય પ્રકાશના ધોધ અમોઘ ઝીલ્યા છે ને એમની આત્મખોજની આંતરયાત્રા સતત વિકસતી રહી છે. તેમની ગાંધીદીક્ષા આ કાવ્ય થકી પમાય છે :
૧૯૩૧માં તેમણે માત્ર વીસ વર્ષની વયે ‘વિશ્વશાંતિ’ સમું ખંડકાવ્ય રચ્યું. ગૂજરાત વિદ્યાપીઠની લાંબી અગાસીમાં આંટા મારતાં ‘વિશ્વશાંતિ’ના ખંડકો તેમના મનમાં આકાર ધારણ કરતા હતા. દિવસભર છ કલાક ખાદીકામ કરતાં તેઓ મનમાં ઘાટ પામેલી સંખ્યાબંધ પંક્તિઓ ઉતારી લેતા. માત્ર વીસ વર્ષની વયે આવું ખંડકાવ્ય રચે તે વીસમી સદીનો ‘સર્જક-મનીષી’ બની રહે એમાં શી નવાઈ ? પુત્રનાં લક્ષણ પારણામાંથી. ‘વિશ્વશાંતિ’માં નરસિંહરાવ દિવેટિયાને ‘સાક્ષરયુગનું ભાવિદર્શન’ થયેલું. દૂરથી આવતા મંગલ શબ્દને તેઓ નીરખી રહે છે. શતાબ્દીઓના ચિર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતનમંત્ર તેઓ પામે છે. નિત્યપ્રવાસપંથે ધપતી ધરાએ જ નહિ, ઉમાશંકરેય પ્રકાશના ધોધ અમોઘ ઝીલ્યા છે ને એમની આત્મખોજની આંતરયાત્રા સતત વિકસતી રહી છે. તેમની ગાંધીદીક્ષા આ કાવ્ય થકી પમાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
*
*
Line 21: Line 24:
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’
*
*
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’
{{Right|(‘સમગ્ર કવિતા’, પૃ. 19, 20)}}
{{Right|(‘સમગ્ર કવિતા’, પૃ. ૧૯, ૨૦)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિએ પત્રપુષ્પની પાંખડીએ પ્રભુનાં પ્રેમપરાગ પોઢણાં જોયાં છે ને કલ્લોલતાં પંખીની આંખડીએ પ્રભુનાં ગીતોને ચમકતાં નીરખ્યાં છે. આમ આ કાવ્યમાં તેમણે વિશ્વશાંતિની, વિશ્વપ્રેમની ને આત્મશાંતિની વાત સમજપૂર્વક, દૃષ્ટિપૂર્વક ઘૂંટી છે ને માનવપ્રેમનો મહામંત્ર ગજાવ્યો છે. એમની વાણી તથા એમનું જીવન અલગ નથી. આ Integrity વિરલ છે.

1934માં પિતાનું અવસાન થયું. એ જ સાલમાં ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. 1936માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના વિષયો સાથે બી.એ. તથા 1938માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો લઈ એમ.એ. થયા. સંસ્કૃત સાહિત્ય તેમજ પૂર્વ તથા પશ્ચિમના પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસથી તેઓ આત્મસમૃદ્ધ થતા રહ્યા. 1937માં એમની જ જ્ઞાતિનાં જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન થયાં. આ લગ્નના કારણે તેમને નાતબહાર મુકાવાનું બનેલું. 1936માં ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહ તથા 1937માં ‘શ્રાવણીમેળો’ વાર્તાસંગ્રહથી તેઓ એકાંકીકાર તથા વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા. નાટ્યલેખન તથા વાર્તાલેખનનો અનુભવ એમને કાવ્યસર્જનમાંય ખપ લાગ્યો છે. મુંબઈમાં વિલેપાર્લેની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, સિડનહામ કૉલેજમાં ગુજરાતી વ્યાખ્યાતા તરીકે તેમણે કામ કર્યું. 1939માં કાવ્યસંગ્રહ ‘નિશીથ’ પ્રગટ થયો. 1939માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા ને સર્જન ઉપરાંત આ ગાળામાં વિવેચન-સંશોધન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. 1941માં પુત્રી નંદિની તથા 1948માં સ્વાતિનો જન્મ.
૧૯૩૪માં પિતાનું અવસાન થયું. એ જ સાલમાં ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના વિષયો સાથે બી.એ. તથા ૧૯૩૮માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો લઈ એમ.એ. થયા. સંસ્કૃત સાહિત્ય તેમજ પૂર્વ તથા પશ્ચિમના પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસથી તેઓ આત્મસમૃદ્ધ થતા રહ્યા. ૧૯૩૭માં એમની જ જ્ઞાતિનાં જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન થયાં. આ લગ્નના કારણે તેમને નાતબહાર મુકાવાનું બનેલું. ૧૯૩૬માં ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહ તથા ૧૯૩૭માં ‘શ્રાવણીમેળો’ વાર્તાસંગ્રહથી તેઓ એકાંકીકાર તથા વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા. નાટ્યલેખન તથા વાર્તાલેખનનો અનુભવ એમને કાવ્યસર્જનમાંય ખપ લાગ્યો છે. મુંબઈમાં વિલેપાર્લેની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, સિડનહામ કૉલેજમાં ગુજરાતી વ્યાખ્યાતા તરીકે તેમણે કામ કર્યું. ૧૯૩૯માં કાવ્યસંગ્રહ ‘નિશીથ’ પ્રગટ થયો. ૧૯૩૯માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા ને સર્જન ઉપરાંત આ ગાળામાં વિવેચન-સંશોધન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. ૧૯૪૧માં પુત્રી નંદિની તથા ૧૯૪૮માં સ્વાતિનો જન્મ.
1946થી 1954 દરમિયાન તેમણે વ્યવસાયમુક્ત રહીને ‘ગુજરાતના સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું આ દરમિયાન સર્જન-વિવેચન-અનુવાદ-સંપાદનનાં કાર્યો સાથે આત્મખોજની આંતરયાત્રાય ચાલતી રહી. 1947થી 1984 સુધી તેઓ ‘સંસ્કૃતિ’ માસિક (1980-84 સુધી ત્રૈમાસિક) દ્વારા સાહિત્ય, કલા, ઇતિહાસ, ધર્મ આદિ અંગેની પ્રેરક સામગ્રી આપતા રહ્યા. 1954થી ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ, પ્રધાન અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું અને 30 નવેમ્બર, 1966 સુધી વેતન સાથે અને 31 માર્ચ, 1970 સુધી વિના વેતને ફરજ બજાવી. 1964માં જ્યોત્સ્નાબહેનનું અવસાન થયું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે, રાજ્યસભાના સભ્યપદે, દિલ્હીની સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે તથા વિશ્વભારતી, શાંતિનિકેતનના કુલપતિપદે તેમણે કામ કર્યું.
૧૯૪૬થી ૧૯૫૪ દરમિયાન તેમણે વ્યવસાયમુક્ત રહીને ‘ગુજરાતના સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું આ દરમિયાન સર્જન-વિવેચન-અનુવાદ-સંપાદનનાં કાર્યો સાથે આત્મખોજની આંતરયાત્રાય ચાલતી રહી. ૧૯૪૭થી ૧૯૮૪ સુધી તેઓ ‘સંસ્કૃતિ’ માસિક (૧૯૮૦-૮૪ સુધી ત્રૈમાસિક) દ્વારા સાહિત્ય, કલા, ઇતિહાસ, ધર્મ આદિ અંગેની પ્રેરક સામગ્રી આપતા રહ્યા. ૧૯૫૪થી ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ, પ્રધાન અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું અને ૩૦ નવેમ્બર, ૧૯૬૬ સુધી વેતન સાથે અને ૩૧ માર્ચ, ૧૯૭૦ સુધી વિના વેતને ફરજ બજાવી. ૧૯૬૪માં જ્યોત્સ્નાબહેનનું અવસાન થયું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે, રાજ્યસભાના સભ્યપદે, દિલ્હીની સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે તથા વિશ્વભારતી, શાંતિનિકેતનના કુલપતિપદે તેમણે કામ કર્યું.
ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે 1955માં નડિયાદમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે ‘કવિની સાધના’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી; 1967માં દિલ્હી ખાતેના 24મા અધિવેશનમાં તેમણે પ્રમુખપદેથી ‘કવિની શ્રદ્ધા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ભારત ઉપરાંત તેમણે વિશ્વના મહત્ત્વના દેશોનો પ્રવાસ કરેલો ને જે તે દેશોના ઐતિહાસિક-સાંસ્કૃતિક ચહેરા ઉપરાંત ‘વિશ્વમાનવી’ના સાંસ્કૃતિક ચહેરાનોય સાક્ષાત્કાર કરેલો. સાહિત્યના ગ્રંથો ઉપરાંત તેમણે અધ્યાત્મચિંતન, કેળવણીચિંતન તથા સાહિત્યિક પત્રકારત્વના ગ્રંથો પણ આપ્યા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે), ‘વિશ્વગુર્જરી પુરસ્કાર’, મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક, ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની પદવી, કેન્દ્રીય સાહિત્ય અકાદેમીની ફૅલોશિપ આદિ સન્માન એમને પ્રાપ્ત થયેલાં.
ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ૧૯૫૫માં નડિયાદમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે ‘કવિની સાધના’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી; ૧૯૬૭માં દિલ્હી ખાતેના ૨૪મા અધિવેશનમાં તેમણે પ્રમુખપદેથી ‘કવિની શ્રદ્ધા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ભારત ઉપરાંત તેમણે વિશ્વના મહત્ત્વના દેશોનો પ્રવાસ કરેલો ને જે તે દેશોના ઐતિહાસિક-સાંસ્કૃતિક ચહેરા ઉપરાંત ‘વિશ્વમાનવી’ના સાંસ્કૃતિક ચહેરાનોય સાક્ષાત્કાર કરેલો. સાહિત્યના ગ્રંથો ઉપરાંત તેમણે અધ્યાત્મચિંતન, કેળવણીચિંતન તથા સાહિત્યિક પત્રકારત્વના ગ્રંથો પણ આપ્યા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે), ‘વિશ્વગુર્જરી પુરસ્કાર’, મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક, ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની પદવી, કેન્દ્રીય સાહિત્ય અકાદેમીની ફૅલોશિપ આદિ સન્માન એમને પ્રાપ્ત થયેલાં.
બાળપણના પ્રથમ ભાષાસંસ્કારના જાદુ વિશે તેમણે ‘સમગ્ર કવિતા’ના પ્રવેશ – ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છે :
બાળપણના પ્રથમ ભાષાસંસ્કારના જાદુ વિશે તેમણે ‘સમગ્ર કવિતા’ના પ્રવેશ – ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છે :
‘બાળાપણમાં એક એક શબ્દ, જીવવાનું શીખતાં શીખતાં, પહેલવહેલો ગ્રહણ થયો હશે – આકૃતિ સાથે સંબદ્ધ, કોઈ ગદ્ય કે અવાજ સાથે સંબદ્ધ, તે કશી ખબર આપ્યા વગર પચાસ-સાઠ વરસે પણ તેવા જ રૂપે ચેતનામાં પ્રતિબદ્ધ થઈ ઊઠે, કોશ કે શિષ્ટ સાહિત્યના અર્થ-સંદર્ભ કરતાં જુદા જ ઇન્દ્રિયગ્રાહ્યતાના સંદર્ભ સાથે, અને સર્જકનું આખું કલેવર ચમત્કારક આવેશથી સભર ભરાઈ જાય, – એ છે જાદુ બાળાપણના પ્રથમ ભાષાસંસ્કારનું.’

સાહિત્ય અંગેના વલણને પુષ્ટ કરનાર પરિબળોની વાત કરતાં ઉમાશંકરે લખ્યું છે :
સાહિત્ય અંગેના વલણને પુષ્ટ કરનાર પરિબળોની વાત કરતાં ઉમાશંકરે લખ્યું છે :
‘અરવલ્લી ગિરિમાળાની દક્ષિણ તળેટીએથી હું આવું છું – મારા ગામની આસપાસ વહેળાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા મારગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ મને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા.’

શૈશવમાં લાંબા પંથ કાપવાના ને કુદરત તથા જાત સાથે વાતે વળવાના કારણેસ્તો માઈલોના માઈલો આ કવિની અંદરથી પસાર થયા હશે, લહેરાતાં ખેતરોનો કંપ અંગઅંગે ફરક્યો હશે; કોઈ ખરતો તારો કવિને અનંતની કરુણાનો અશ્રુકણ લાગ્યો હશે ને વિશ્વોનાં વિશ્વો કવિની આરપાર પસાર થયાં હશે.

ઉમાશંકરે પોતાની શબ્દયાત્રા વિશે વાત કરતાં ‘સમગ્ર કવિતા’ના પ્રવેશક ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છે :
ઉમાશંકરે પોતાની શબ્દયાત્રા વિશે વાત કરતાં ‘સમગ્ર કવિતા’ના પ્રવેશક ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છે :
‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યત્કિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું ? શબ્દને વીસર્યો છું ? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઇડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.

કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’
કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’
આમ આ કવિએ શબ્દધર્મ તો નિભાવ્યો જ છે, સાથે માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોના કેન્દ્ર તરફ ડગ ભરીને માનવધર્મ પણ ઉજાળ્યો છે.
આમ આ કવિએ શબ્દધર્મ તો નિભાવ્યો જ છે, સાથે માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોના કેન્દ્ર તરફ ડગ ભરીને માનવધર્મ પણ ઉજાળ્યો છે.
1931માં તેઓ કરાચી કૉંગ્રેસ અધિવેશનમાં બેડી બંદરથી શઢવાળા નાના જહાજમાં ગયેલા એટલે સમુદ્રનો નિકટથી પરિચય થયેલો. ‘તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના – તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ઉદ્ગાર નીકળ્યો.’ –  
૧૯૩૧માં તેઓ કરાચી કૉંગ્રેસ અધિવેશનમાં બેડી બંદરથી શઢવાળા નાના જહાજમાં ગયેલા એટલે સમુદ્રનો નિકટથી પરિચય થયેલો. ‘તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના – તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ઉદ્ગાર નીકળ્યો.’ –  
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.’  
માથે ધરું ધૂળ વસુન્ધરાની.’  
{{Right|(સ. ક., પૃ. 58)}}<br>
</poem>
આ કવિના મુખેથી 1932માં, ખાસ્સો વહેલો, માક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છે –
{{Right|(સ. ક., પૃ. ૫૮)}}<br>
આ કવિના મુખેથી ૧૯૩૨માં, ખાસ્સો વહેલો, માક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છે –
<poem>
‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે !’
ખંડેરની ભસ્મકણી ન લાધશે !’
</poem>
{{Right|(સ. ક., પૃ. 45)}}<br>
{{Right|(સ. ક., પૃ. 45)}}<br>
{{Poem2Open}}
‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. બદલાયેલી ઇબારતવાળા શિખરિણીમાં ‘બળતાં પાણી’ અને ‘એક બાળકીને સ્મશાને લઈ જતાં’ જેવાં કાવ્યોમાં પીડા તીવ્રતર થઈને વ્યક્ત થઈ છે. ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જુઓ :

‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો;
‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’
</poem>
{{Right|(સ. ક., પૃ. 100)}}<br>
{{Right|(સ. ક., પૃ. 100)}}<br>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘બળતાં પાણી’ ઉપરાંત ‘ગંગોત્રી’માં ‘પીંછું’, ‘બીડમાં સાંજવેળા’ અને ‘વડ’ જેવાં સુંદર સૉનેટ મળે છે. બાળપણ ડુંગરોમાં ભમીને પસાર કર્યું હોઈ ઉમાશંકરના કાવ્યોમાં ડુંગરા ન પ્રગટે તો જ નવાઈ. કવિને ભોમિયા વિના ડુંગરા ભમવા છે ને વહેતાં ઝરણાંની આંખ લ્હોવી છે. ‘ઝંખના’ જેવા ગીતમાં ‘દર્શન’ કાજે પ્રાણબપૈયાનો ઝુરાપો ભવ્ય-વિરાટ કલ્પનો દ્વારા રજૂ થયો છે. દીનદલિતના જીવનની વેદના રજૂ કરતાં ગીતો પણ આ સંગ્રહમાંથી મળે છે. ‘દળણાના દાણા’ જેવું કથા-દૃશ્યો રજૂ કરતું કાવ્ય – એનો લય, સાદગી અને ડોશીની વેદના-સંવેદના – બધું સહૃદય ભાવકના ચિત્તમાં વસી જાય છે. ‘એક ચુસાયેલા ગોટલાને’ તથા ‘ઉકરડો’ જેવા વિષયનાં કાવ્યો પણ અહીં મળે છે.

‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્ય (ઓડ)માં વૈદિક સૂર (ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોલનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. નાદતત્ત્વ સાથે નટરાજનું ભવ્ય રૂપ કેવું ઊઘડે છે તેનું ઉદાહરણ જોઈએ :
‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્ય (ઓડ)માં વૈદિક સૂર (ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોલનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. નાદતત્ત્વ સાથે નટરાજનું ભવ્ય રૂપ કેવું ઊઘડે છે તેનું ઉદાહરણ જોઈએ :
1,026

edits