કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૯. દુનિયામાં દૂજો નહીં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯. દુનિયામાં દૂજો નહીં|}} <poem> સોરઠ સરવો દેશ મરમી, મીઠો ને મરદ, એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહીં. સોરઠ સેંજળ દેશ ભાતીગળ ભાવે ભર્યો, એવો હેતાળુ હમેશ દુનિયામાં દૂજો નહીં. સોર...")
 
No edit summary
Line 6: Line 6:
સોરઠ સરવો દેશ મરમી, મીઠો ને મરદ,
સોરઠ સરવો દેશ મરમી, મીઠો ને મરદ,
એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહીં.
એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહીં.
સોરઠ સેંજળ દેશ ભાતીગળ ભાવે ભર્યો,  
સોરઠ સેંજળ દેશ ભાતીગળ ભાવે ભર્યો,  
એવો હેતાળુ હમેશ દુનિયામાં દૂજો નહીં.
એવો હેતાળુ હમેશ દુનિયામાં દૂજો નહીં.
સોરઠ સોનલ દેશ હરિને દ્વારે દીપતો,  
સોરઠ સોનલ દેશ હરિને દ્વારે દીપતો,  
વૈકુંઠથીય વિશેષ દુનિયામાં દૂજો નહીં.
વૈકુંઠથીય વિશેષ દુનિયામાં દૂજો નહીં.
સોરઠ દૂધિયો દેશ સોમૈયાને સાંપડ્યો,  
સોરઠ દૂધિયો દેશ સોમૈયાને સાંપડ્યો,  
જ્યાં રંગાણો રાકેશ દુનિયામાં દૂજો નહીં.
જ્યાં રંગાણો રાકેશ દુનિયામાં દૂજો નહીં.
સોરઠ સુગરો દેશ ગઢ ગિરનારે ગહેકતો,  
સોરઠ સુગરો દેશ ગઢ ગિરનારે ગહેકતો,  
અવધૂતના આદેશ દુનિયામાં દૂજો નહીં.
અવધૂતના આદેશ દુનિયામાં દૂજો નહીં.
સોરઠ સતિયો દેશ શેણી! શેણી! રણકતો  
સોરઠ સતિયો દેશ શેણી! શેણી! રણકતો  
બાળે જોબન વેશ દુનિયામાં દૂજો નહીં.
બાળે જોબન વેશ દુનિયામાં દૂજો નહીં.
સોરઠ કંવલો દેશ કાળ ન પાડે કરચલી,  
સોરઠ કંવલો દેશ કાળ ન પાડે કરચલી,  
નીરખું નિત અનિમેષ દુનિયામાં દૂજો નહીં.
નીરખું નિત અનિમેષ દુનિયામાં દૂજો નહીં.
26,604

edits