ગુજરાતી નિબંધ-સંપદા/આનંદશંકર બાપુભાઈ ધ્રુવ/મૃત્યુનું ઓસડ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''મૃત્યુનું ઓસડ'''}} ---- {{Poem2Open}} કિસા ગોતમી નામે એક સુંદર યુવતી એક ધનાઢ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મૃત્યુનું ઓસડ'''}}
{{SetTitle}}
----
{{Heading|મૃત્યુનું ઓસડ | આનંદશંકર બાપુભાઈ ધ્રુવ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કિસા ગોતમી નામે એક સુંદર યુવતી એક ધનાઢ્ય યુવાનને પરણી હતી અને એનાથી એક સુંદર બાળક જન્મ્યું હતું. બાળક હરતું-ફરતું અને દોડતું થયું, એટલામાં તો બિચારું કાળના મોંમાં ઝડપાઈ ગયું! માતા આ બનાવથી ગાંડા જેવી થઈ ગઈ અને ‘કોઈક આને ઓસડ આપે અને જીવતું કરે’ એવી આશાથી બાળકના શબને હાથમાં લઈને એ શેરીએ શેરીએ ભટકી.