ગુજરાતી નિબંધ-સંપદા/રમણભાઈ મહિપતરામ નીલકંઠ/ચિઠ્ઠી: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ચિઠ્ઠી'''}} ---- {{Poem2Open}} રજાનો દિવસ હતો અને હું ચોકમાં હીંચકે બેસી નવલ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ચિઠ્ઠી'''}}
{{SetTitle}}
----
{{Heading|ચિઠ્ઠી | રમણભાઈ મહિપતરામ નીલકંઠ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રજાનો દિવસ હતો અને હું ચોકમાં હીંચકે બેસી નવલકથાનું પુસ્તક વાંચતો હતો. નોકરે આવીને કહ્યું, ‘કોઈ મળવા આવ્યું છે.’ મળવા આવનારને અંદર લાવવા મેં સંમતિ આપી. તેને મારી સામે પાટ ઉપર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે મારા હાથમાં પત્ર મૂક્યો. પત્રના અક્ષર અજાણ્યા હતા અને તેમાં સહી કરનારનું નામ પણ અજાણ્યું લાગ્યું. પત્રમાં લખ્યું હતું, “હું ગઈ સાલ આપને આણંદ સ્ટેશને મળ્યો હતો તે યાદ હશે. બે ચા વેચનારા પોતાની ચાની તારીફ આપની આગવી કરતા હતા ત્યારે મેં કહેલું કે ટેબલ પર ચાની દુકાન છે ત્યાંની ચા આ બંનેથી સારી છે. કાગળ લાવનારની હકીકત સાંભળી તેની ઇચ્છા પ્રમાણે તેને મદદ કરવા મહેરબાની કરશો. તા.ક. આ માણસ મારા સગામાં છે.” ચાહનો પ્રસંગ મારી સ્મૃતિમાં નહોતો, અને આટલી જૂજ ઓળખાણ પર ભારે બોજો મુકાય છે એમ મને લાગ્યું પરંતુ ‘સંબન્ધમાભાષણ પૂર્વમાહુઃ! (વાતચીત થઈ એટલે તરત મૈત્રી થયેલી ગણાય છે) એ રઘુવંશનું વચન લક્ષમાં લઈ પત્ર લાવનારને તેની હકીકત કહેવા મેં કહ્યું. તે બોલ્યો: