ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/તમે પરદેશ ગયા છો?: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''તમે પરદેશ ગયા છો?'''}} ---- {{Poem2Open}} તમે પરદેશ ગયા છો? ગયા તો હશો જ; અને ન ગ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તમે પરદેશ ગયા છો?'''}}
{{SetTitle}}
----
{{Heading|તમે પરદેશ ગયા છો? | ચંદ્રવદન ચી. મહેતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે પરદેશ ગયા છો? ગયા તો હશો જ; અને ન ગયા હો તો ન જતા. પૈસાને કારણે નહિ, પણ જતાં પહેલાં બીજી અનેક વિધિ એવી કરવાની હોય છે કે જેમાંથી પસાર થતાં ભલભલાની છાતી તૂટી જાય. એ કારણોને લઈને ન જતા. તમે કહેશો કે દરરોજ વહાણ, હવાઈજહાજ મારફત સેંકડો લોકો જાય છે તો ખરા, તેનું કેમ? તો એ લોકોની છાતી મજબૂત, બીજું શું? મારી છાતી તો લગભગ તૂટી જ ગઈ હતી. પરદેશ જવાને પાસપૉર્ટ જોઈએ. આ કંઈ નિશાળનો નિબંધ લખું છું એમ ન માનશો. હવે આ પાસપૉર્ટ એક પ્રથા છે, રિવાજ છે, કાયદો છે, એક રજાચિઠ્ઠી છે, છટકબારી છે, ગૂંચવાડો છે, ધક્કાફેરા છે, ટૂંકમાં એક ભેજાદુખણ તકલીફ છે અથવા તકલીફોનો ઘટાટોપ છે. જેણે આ પાસપૉર્ટનો નુસખો શોધ્યો એના ભેજાને ધન્ય છે.