18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિંજરાનાં પંખી}} {{Poem2Open}} સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે : | સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી<ref>જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ.</ref> તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે : | ||
જેઠો મોવડ જુગમાં જીત્યો, કરમાબાઈ કુળનો દીવો. | જેઠો મોવડ જુગમાં જીત્યો, કરમાબાઈ કુળનો દીવો. | ||
એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ : | એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ : | ||
Line 51: | Line 51: | ||
આ વીર-બેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે : | આ વીર-બેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
<center>[1]</center> | |||
એ હાલો હાલો સતી આપણે દેવળે જાયેં, | |||
વે’લા વે’લા વૈકુંઠમાં જઈ વાસ કરીએ. — એ હાલો હાલો. | |||
હે સતી, જેઠો મોવડ કે’ મને સપનું લાધ્યું, | |||
જાણે કૃષ્ણજી આવીને ઊભા પાસે, | |||
શંકરને ચરણે જઈને શીશ ધરીએં, | |||
આવાગમન મટી જાશે રે. — એ હાલો હાલો. | |||
કરમાબાઈ સતી કે’, સ્વામી તમે સત બોલ્યા, | |||
એ તો મારે મન ભાવ્યાં રે, | |||
જલદી કરો તમે સ્વામી મોરા રે, | |||
તમ થકી અમે ઓધરીએં રે. — એ હાલો હાલો. | |||
ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને, | |||
અમને ઉપમા આવી દીધી રે, | |||
કાઠી સાસતિયો, સધીર વાણિયો, | |||
ત્રીજો જેસલ દીધો તારી રે. — એ હાલો હાલો. | |||
શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યાં રે, | |||
કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે, | |||
કોટિકલપ કુંભીપાકમાં રાખશે, | |||
પછે<ref>પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે, એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુઃખી થશે.</ref> ઊંચ ઘેર અવતાર દેશે રે. — એ હાલો હાલો. | |||
જેઠો મોવડ કે’ એ મેં સાંભળ્યું, | |||
નવ નવ વરસે લગન લેશે રે, | |||
વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે, | |||
એ નારી કેમ ઓધરશે રે. — એ હાલો હાલો. | |||
એક અસ્ત્રીને તરવાનો રસ્તો, | |||
હરિગુણ હૈયામાં રાખે રે, | |||
પોતાના પિયુજીને શિવ કરી માનશે, | |||
તેને ત્રિકમજી લેશે તારી રે. — એ હાલો હાલો. | |||
રામનું નામ રુદામાં રાખજો, | |||
તો શામળો કરશે સારું રે, | |||
ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા, | |||
પ્રભુ અમને પાર ઉતારો રે. — એ હાલો હાલો. | |||
<center>[2]</center> | |||
ભલો કામ સારો કીધો, જગજીવનને જીતી લીધો રે, | |||
કુળ ઉજાળ્યો ચારણે, ભલો કામ કીધો રે — | |||
પ્રભાતે ઊઠી પરિયાણ કીધું, | |||
મમતા મેલીને ચારણે, સારો મારગ લીધો રે. | |||
જેઠો મોવડ કે’ સતી જાપ આપણે જપીએં, | |||
રુદામાં હરિના ગુણ આપણે ભજીએં. | |||
કમીબાઈ સતી કહે, સ્વામી, ગાયત્રી પૂજા કીજીએં, | |||
શ્રીકૃષ્ણ-રામનું નામ મુખડેથી લીજીએં. | |||
ટચલી આંગળીયું વાઢી તિલક ધ્યાન કીધાં, | |||
શિર રે વધેરી ચારણે શંકરને દીધાં. | |||
એવા ઉછરંગે મનમાં જાણે માયરે આવ્યાં, | |||
પ્રથમ શીશ સતી કમીબાઈનાં વધાર્યાં. | |||
ખમા ખમા કહીને શંકરે ખોળામાં લીધાં, | |||
પારવતીજી પૂછે, ચારણ, તમને કોણે મારગ ચીંધ્યા? | |||
અમને અમારા ગુરુએ મારગડા બતાવ્યા, | |||
એ ગુરુના પ્રબોધ્યા અમે તમ પાસ આવ્યા. | |||
ગુરુને પ્રતાપે બારોટ દેવાણંદ બોલ્યા, | |||
એ બાવડી ઝાલીને પ્રભુએ ભવસાગર તાર્યા. | |||
<center>[3]</center> | |||
રાણેશ્વર જાયેં જાયેં, અંગડાં આનંદમાં રાખીને, | |||
{{space}}{{space}} કમળપૂજા લઈએં લઈએં રે! | |||
<center>[સાખી]</center> | |||
સરસ્વતી સમરું શારદા, ગણપતિ લાગું પાય, | |||
એક સ્તુતિ મારી એટલી કે’જો, મારા બાંધવને કે’જો રામ રામ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
જેઠા મોવડે કાગળ લખ્યા, સતીએ દીધાં માન, | |||
ભાવ રાખીને સતી તમે ભાખજો, સતીએ લખાવ્યાં ઠામોઠામ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
મોવડે મનમાં ધાર્યું, કમળપૂજા લેવાને કાજ, | |||
સતી થાવ ને સાબદાં, ખડગ ખાંડું લીધું સાથ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
જેઠો મોવડ કહે સતી તમે જાણજો, હું તો પૂછું પરણામ, | |||
તમે અબળા કહેવાવ, આપણે ખેલવું ખાંડાની ધાર, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
અરે સ્વામી તમે શું બોલ્યા, પળ ચોઘડિયાં જાય, | |||
સ્વામીની મોર્ય શીશ વધેરશું, ધન્ય ધન્ય મારાં ભાગ્ય, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
શંકર કહે હું કૈલાસમાં હતો, જેઠા મોવડની પડી જાણ, | |||
જલદી રથ જોડાવિયો, તરત મેલ્યાં વેમાન રે, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
એકાદશીનું વ્રત પાળતાં, નર ને નારી એકધ્યાન, | |||
તેત્રીશ કોટિ દેવ જોવા મળ્યા, ડોલવા લાગ્યાં સિંહાસન, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
દેવળમાં જઈ સતીએ દીવડા ઝગાવ્યા, અગરબત્તીનો નહિ પાર, | |||
કમળ કસ્તૂરી કેવડો બે’કે બે’કે ફૂલડાં ગુલાબ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
રેણુકા નદીમાં સ્નાન કરીને, કોરાં પાલવડાં પહેરાય, | |||
પોતપોતાને હાથે શિર વધેર્યાં, અમર રાખ્યાં છે નામ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
શંકર કહે સતિયાં તમે માગો, તમે સાચાં હરિનાં દાસ, | |||
પુતરનાં ઘેર પારણાં બંધાવું, આપું ગરથના ભંડાર, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
કમીબાઈ સતી કહે અમે શું માગીએ, આવો કળજુગ નો સે’વાય, | |||
સદા તમારે શરણે રાખજો, રાખજો તમારી પાસ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
તિથિ વદિ બારસ દિતવાર, મહિનો અષાઢ માસ, | |||
સંવત ઓગણીસો સડસઠની સાલ, ચારણે સુધાર્યાં કાજ, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
ગાય શીખે ને સુણે સાંભળે, એનો વૈકુંઠમાં થાય વાસ, | |||
ગુરુ પ્રતાપે દેવાણંદ બોલ્યા, પંડનાં પ્રાછત્ત જાય, | |||
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં. | |||
<center>[4]</center> | |||
જેઠા મોવડે આવું ધાર્યું, કમીબાઈએ સાથ સુધાર્યો, | |||
એવાં સતી કમીબાઈને કહીએ, નિત ઊઠીને નામ લઈએ. | |||
રામકથા હરિનામ લેતાં, શાસ્ત્રો વાંચીને સાર લેતાં, | |||
એકાદશી વ્રત્ત પણ રે’તાં, સેવા શંકરની કરતાં. | |||
પરસોત્તમ માસ પૂરણ નાહ્યાં, અરપણ કીધાં શીશ સેવામાં, | |||
અમર નથી રહેવાની કાયા, દુનિયાની ખોટી છે માયા. | |||
આવી દેવળમાં દીવડા કીધા, તુલસીપાનથી પારણાં કીધાં, | |||
રૂપા મોર મુખમાં લીધાં, ગોપીચંદનનાં તિલક કીધાં. | |||
એવાં વિવેકી વિગતે કીધાં, પ્રેમના પ્યાલા પ્રીતે પીધા, | |||
હરિરસ હામથી પીધા, કમલપૂજા જુગતીથી લીધા. | |||
ગુરુ ગંગારામ વચને બારોટ દેવાણંદ એમ બોલ્યા, | |||
જુગોજુગ અમર રહ્યાં, શંકરને શરણે થયાં. | |||
<center>[5]</center> | |||
જેઠો મોવડ જગમાં સીધ્યો, કમીબાઈ કુળનો દીવો, | |||
રાણાગામ ઋષિનો ટીંબો, તેમાં અચરજ શું કે’વો. | |||
દીનાનાથે મોકલ્યા અમને, જાવ પરોળિયા પૂછો એને, | |||
આવો કામો કોણે કીધો, આવો કોઈને ન દીઠો. | |||
આવી પરોળિયા પૂછવા લાગ્યા, કોનાં છો બાળક, | |||
અંતરમાંથી કહોને અમને, ત્રિકમજી સમરે તમને. | |||
દેવીપુત્ર કુળ અમારો, ભાવે કરીને ભજીએ માવો, | |||
સૌને સવારથ છે વહાલો, અમને વા’લો કૃષ્ણજી કાળો. | |||
નાઈ ધોઈ નમસ્કાર કીધા, પૂજા કીધી, પરિક્રમણ કીધાં, | |||
શીશ વધેરીને શંકરને દીધાં, કારજ પોતાનાં તો કીધાં. | |||
ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો, | |||
ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો. | |||
જેઠા મોવડના ભાઈએ આ દેવાણંદ ભગતને એક ભેંસ દાનમાં આપવા માંડી. ભગતે કહ્યું : “હું તો કાળું દાન લેતો નથી. પણ જેઠાની કાંઈક યાદગીરી રહે તેવું પુણ્ય કરો.” | |||
</poem> | |||
<br> | <br> |
edits