ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પુણ્ય તારાનગરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પુણ્ય તારાનગરી'''}}
{{SetTitle}}
----
{{Heading|પુણ્ય તારાનગરી | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂનાથી સિંહગઢ જોવામાં કશી વિશેષતા નથી. દક્ષિણે એક ઊંચો પહાડ પથરાયેલો છે અને જમણી બાજુ એનું ઊંચું શિખર કંઈક સપાટ ફેલાયું છે. એટલો જ સિંહગઢનો ખ્યાલ આવે છે. કિલ્લાની ડાબી બાજુનો, એટલે કે પૂર્વ તરફનો ભાગ કંઈક દબાયો છે, ત્યાં એક પગથિયું થયું છે અને એની સામે એક શિખર ઉપર બટાકો રાખ્યો હોય એવો એક પથ્થર છે. કલ્પના બહુ દોડે તો એટલું જ કહે કે મહાદેવ આગળ નંદી બેઠો હોય તેવી રીતે સિંહગઢ આગળ તે ઉચ્ચ પથરો બેઠો છે. સ્થાનિક લોકો એ પથરાને બુધ્‌લેં એટલે કે કોઠી કહે છે.