કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૭. ઊંડા પતાળની માછલી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. ઊંડા પતાળની માછલી|}} <poem> ઊંડા પતાળની માછલી રે લોલ, :: આવી ચડી કો’ક દી’ કિનાર, :::: રંગ માલમજી લોલ, :::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ. નફા-તોટાનો તું તો નાખુદો રે લોલ, :::: ભારે હિસાબ...")
 
No edit summary
Line 8: Line 8:
:::: રંગ માલમજી લોલ,
:::: રંગ માલમજી લોલ,
:::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
:::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
નફા-તોટાનો તું તો નાખુદો રે લોલ,
નફા-તોટાનો તું તો નાખુદો રે લોલ,
:::: ભારે હિસાબી હુંશિયાર,
:::: ભારે હિસાબી હુંશિયાર,
:::::: રંગ માલમજી લોલ,
:::::: રંગ માલમજી લોલ,
:::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
:::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
સોનાની જાળ તારી નંઈ ઝીલે રે લોલ,
સોનાની જાળ તારી નંઈ ઝીલે રે લોલ,
:::: મુગતિની ઝંખનાનો માર,
:::: મુગતિની ઝંખનાનો માર,
:::::: રંગ માલમજી લોલ,
:::::: રંગ માલમજી લોલ,
:::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
:::::: હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.
છીલર જલે જે છકેલા ફરે રે લોલ,
છીલર જલે જે છકેલા ફરે રે લોલ,
:::: છેલ્લેરા એને જુહાર
:::: છેલ્લેરા એને જુહાર
26,604

edits