13,333
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 22: | Line 22: | ||

{{સ-મ||'''THAKER, Labhshanker'''
TOLA AAWAZ GHONGHAT, Poems
by R. R. Sheth & Co., Bombay-Ahmedabad
| {{સ-મ||'''THAKER, Labhshanker'''
TOLA AAWAZ GHONGHAT, Poems
by R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1990
891-471}} | ||

Line 57: | Line 57: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’ એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’ | આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’ એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’ ‘લઘરો’ અને ‘કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષનો નિર્દેશ કર્યો છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું હોય એવા ઉદાહરણો પણ, રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે, સમાવિષ્ટ કર્યા છે; તો એક બાલકાવ્ય પણ, ક્યાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધું છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભમાં લખાયેલા બે ગદ્યલેખો પણ સંગ્રહને અંતે મૂક્યા છે. | ||
તો હવે, હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે | તો હવે, હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહોનો ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે, હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો. થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે. | ||
‘મનીષા’ વગેરે | ‘મનીષા’ વગેરે સામિયકોમાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હતો એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું. | ||
મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ? | મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ? | ||
તા. ૧૮-૫-’૯૦ | |||
{{Right |'''લાભશંકર ઠાકર'''}}

{{Right |લાભશંકર ઠાકર | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

Line 69: | Line 68: | ||

{{Heading|લેખકની કૃતિઓ}} | {{Heading|લેખકની કૃતિઓ}} | ||

{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;" | |||

| સર્વમિત્ર | |||
|align=right| [આરોગ્ય] | |||

| ઉપચારમિત્ર -૧-૨-૩ | |||
|align=right| [આરોગ્ય] | |||

| વહી જતી પાછળ રમ્યઘોષા | |||
|align=right| [કાવ્ય] | |||

| માણસની વાત | |||
|align=right| [કાવ્ય] | |||

|મારે નામને દરવાજે | |||
|align=right| [કાવ્ય] | |||

| બૂમ કાગળમાં કોરા | |||
|align=right| [કાવ્ય] | |||

| પ્રવાહણ | |||
|align=right| [કાવ્ય] | |||

| લઘરો | |||
|align=right| [કાવ્ય] | |||

| મરી જવાની મઝા | |||
|align=right| [એકાંકીઓ] | |||

| બાથટબમાં માછલી | |||
|align=right| [એકાંકીઓ] | |||

| અકસ્માત્ | |||
|align=right| [નવલકથા] | |||

| કોણ ? | |||
|align=right| [નવલકથા] | |||

| ઇનર લાઈફ [દિનેશ કોઠારી સાથે] | |||
|align=right| [વિવેચના] | |||

| મળેલા જીવ [ચિનુ મોદી : મનહર મોદી સાથે] | |||
|align=right| [વિવેચના] | |||

| એક ઉંદર અને જદુનાથ [સુભાષ શાહ સાથે] | |||
|align=right| [નાટક] | |||

| પીળું ગુલાબ અને હું | |||
|align=right| [નાટક] | |||

| મનસુખલાલ મજીઠિયા | |||
|align=right| [નાટક પ્રકાશ્ય] | |||

| કાહે કોયલ શોર મચાયે રે | |||
|align=right| [નાટક પ્રકાશ્ય] | |||

{{block center|<poem>'''ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન''' | |||
'''તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે''' | |||
'''તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ''' | |||
'''તારી જીભને ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ''' | |||
'''તારી પાંપણનાં પલકારે : ટોળાં અવાજ ઘોંઘાટ''' | |||
'''તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં''' | |||
'''ટોળાં અવાજ ઘોંઘાટ'''</poem>}} | |||