825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''વસન્તાવતાર'''}} ---- {{Poem2Open}} ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહાર...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વસન્તાવતાર | વિનોદિની નીલકંઠ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે! | ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે! |