કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/સંપાદકીય: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} હિમાલયમાં જન્મી, દરિયાને મળતી ગંગાની જેમ ગુજરાતી કવિતા વહેતી રહી છે. એમાંથી કાવ્ય-આચમન કરવાનું મન થયું. આચમન કરતાં જ કાવ્યભૂખ જાગી. ઇન્ટરનેટયુગ તો એકવીસમી સદીમાં વિકાસ પામ્યો....")
 
No edit summary
Line 1: Line 1:
{{Heading|સંપાદકીય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હિમાલયમાં જન્મી, દરિયાને મળતી ગંગાની જેમ ગુજરાતી કવિતા વહેતી રહી છે. એમાંથી કાવ્ય-આચમન કરવાનું મન થયું. આચમન કરતાં જ કાવ્યભૂખ જાગી. ઇન્ટરનેટયુગ તો એકવીસમી સદીમાં વિકાસ પામ્યો. વીસમી સદીમાં તો કાવ્યભૂખ સંતોષવા ‘નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંવરિયા’ની જેમ, ગ્રંથાલય ગ્રંથાલય ફરવું પડતું. કોઈ કાવ્યગ્રંથ ક્યાંય ન મળે તો છેવટે ગૂજરાત વિદ્યાપીઠ, ગ્રંથાલયનો કૉપીરાઇટ્સ વિભાગ ફંફોસવો પડતો.

Line 5: Line 6:
કાવ્યપ્રેમીઓને આ કાવ્યપ્રસાદ ઈ-બુક રૂપે આંગળીનાં ટેરવાંવગો કરી આપવા બદલ મિત્ર અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માનું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|– યોગેશ જોષી}}
{{Right|– યોગેશ જોષી}}<br>
{{Right|તા. ૨-૪-૨૦૨૧, અમદાવાદ}}
{{Right|તા. ૨-૪-૨૦૨૧, અમદાવાદ}}
1,026

edits