1,026
edits
(Created page with "{{Heading|૫. પ્રેમનો મર્મ}} <poem> તેં પૂછ્યો પ્રેમનો મર્મ {{Space}}અને હું દઈ બેઠો આલિંગન, જ્યાં પ્રથમ મેઘ વરસ્યો {{Space}}સરિતાએ તોડ્યાં તટનાં બંધન. કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ, હું સઘળી મોસમમ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૫. પ્રેમનો મર્મ}} | {{Heading|૫. પ્રેમનો મર્મ}} | ||
<poem> | <poem> | ||
Line 12: | Line 13: | ||
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી. | વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી. | ||
{{Space}}નયન ઉપર બે હોઠ આંકતા | {{Space}}નયન ઉપર બે હોઠ આંકતા | ||
{{Space}}{{Space}}{{Space}}અજબ નેહનું અંજન. | {{Space}}{{Space}}{{Space}}અજબ નેહનું અંજન.<br> | ||
૧૯૬૦ | ૧૯૬૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૫-૫૬)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૫-૫૬)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪. હોઠ હસે તો | |||
|next = ૬. આશ્લેષમાં | |||
}} |
edits