1,026
edits
(Created page with "{{Heading| ૧૦. તેડું}} <poem> માઘમાં મેં મોકલ્યાં તેડાં: “આવો તો ગોરી! ફાગુનમાં રમિયે ગુલાલે!” “ચૈતર ચડ્યે રે અમે આવીશું, રાજ, તારે ધૂડિયે તે રંગ કોણ મ્હાલે!” “આવો તો રંગ નવો કાલવિયે સંગસંગ, છલકાવી...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૧૦. તેડું}} | {{Heading| ૧૦. તેડું}} | ||
<poem> | <poem> | ||
Line 16: | Line 17: | ||
પાડી’તી ગાંઠ જે રૂમાલે.” | પાડી’તી ગાંઠ જે રૂમાલે.” | ||
“આવું બોલે તો મને ગમતું રે, વ્હાલથી | “આવું બોલે તો મને ગમતું રે, વ્હાલથી | ||
આવ્યા વિના તે કેમ ચાલે?” | આવ્યા વિના તે કેમ ચાલે?”<br> | ||
૧૯૫૮ | ૧૯૫૮ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬-૬૭)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬-૬૭)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯. મઝધારે મુલાકાત | |||
|next = ૧૧. ઉખાણું | |||
}} |
edits