1,026
edits
(Created page with "{{Heading| ૧૬. ખ્યાલ પણ નથી}} <poem> આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી, એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૧૬. ખ્યાલ પણ નથી}} | {{Heading| ૧૬. ખ્યાલ પણ નથી}} | ||
<poem> | <poem> | ||
Line 10: | Line 11: | ||
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી. | ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી. | ||
વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો, | વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો, | ||
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી. | હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.<br> | ||
૧૯૬૨ | ૧૯૬૨ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૬)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૬)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૫. નેહ તો છે ઝાઝો ને | |||
|next = ૧૭. નજરું લાગી | |||
}} |
edits