1,026
edits
(Created page with "{{Heading| ૩૦. દરિયો રહી ગયો...}} <poem> દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે, ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો. ઝારી લઈને બાગમાં ફરત...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૩૦. દરિયો રહી ગયો...}} | {{Heading| ૩૦. દરિયો રહી ગયો...}} | ||
<poem> | <poem> | ||
Line 10: | Line 11: | ||
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો. | સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો. | ||
તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી, | તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી, | ||
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો. | એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.<br> | ||
૧૪–૧–’૭૦ | ૧૪–૧–’૭૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૮૨-૧૮૩)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૮૨-૧૮૩)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. સાંઈ | |||
|next = ૩૧. તારી સુવાસ | |||
}} |
edits