1,026
edits
(Created page with "{{Heading| ૪૦. શ્રી અરવિંદ}} <poem> સદેહે ના જોયા પણ સતત જેને અનુભવ્યા, સમાધિસ્થાને જ્યાં શિર ધરી નમ્યા, આશિષ મળ્યા: ન જે વાણી કેરું અમૃત મળ્યું, સંજીવન થઈ સમાયું સારાયે નિખિલ મહીં — એ કેવી કરુણા!...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૪૦. શ્રી અરવિંદ}} | {{Heading| ૪૦. શ્રી અરવિંદ}} | ||
<poem> | <poem> | ||
Line 14: | Line 15: | ||
અને સૌને કાજે સુલભ કરી પ્રચ્છન્ન પ્રભુતા! | અને સૌને કાજે સુલભ કરી પ્રચ્છન્ન પ્રભુતા! | ||
હવે એ રસ્તે છે ગતિ, અવર માર્ગેથી અટક્યા, | હવે એ રસ્તે છે ગતિ, અવર માર્ગેથી અટક્યા, | ||
શતાબ્દી પ્હેલાં આ સર પરમ અરવિંદ પ્રગટ્યા. | શતાબ્દી પ્હેલાં આ સર પરમ અરવિંદ પ્રગટ્યા.<br> | ||
૧૫–૮–’૭૧ | ૧૫–૮–’૭૧ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૯)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૧૯)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૯. શ્રી માતાજીને | |||
|next = ૪૧. કોણ માનશે? | |||
}} |
edits