કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૩. આકાશ: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading|૧૩. આકાશ}}
<poem> કોઈ ખરેલા ફૂલની પાસે બેઠું બેઠું {{Space}} {{Space}} ધ્રુસકે આખી રાત રોયું આકાશ, કોઈ કૂવાને પાવઠે છેલ્લી વાર પારેવે {{Space}} {{Space}} ખરતા પીંછા જેમ ખોયું આકાશ. કોઈ ઉઘાડી બારીએ ટગર નજરું...")

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૩. આકાશ}}

{{Heading|૧૩. આકાશ}}

<poem>
<poem>
Line 25: Line 26:
કોઈ બુઝાતી ચેહની પાસે ઊભું ઊભું
કોઈ બુઝાતી ચેહની પાસે ઊભું ઊભું
{{Space}} {{Space}} ડૂસકું ખાળી રૂંધાયું આકાશ.
{{Space}} {{Space}} ડૂસકું ખાળી રૂંધાયું આકાશ.

૧૯૭૦
૧૯૭૦
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૬૯)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૬૯)}}

{{HeaderNav2
|previous = ૧૨. પાદરમાં
|next = ૧૪. વિદાય

1,026

edits