18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 10: | Line 10: | ||
As of some one gently rapping, rapping at my chamber door. | As of some one gently rapping, rapping at my chamber door. | ||
"T is some visitor,’ I muttered, ‘tapping at my chamber door - | "T is some visitor,’ I muttered, ‘tapping at my chamber door - | ||
Only this and nothing more.’ | {{space}}Only this and nothing more.’ | ||
2 | 2 | ||
Ah, distinctly I remember it was in the bleak December; | Ah, distinctly I remember it was in the bleak December; | ||
Line 17: | Line 17: | ||
From my books surcease of sorrow - sorrow for the lost Lenore- | From my books surcease of sorrow - sorrow for the lost Lenore- | ||
For the rare and radiant maiden whom the angels name Lenore - | For the rare and radiant maiden whom the angels name Lenore - | ||
Nameless here for evermore. | {{space}}Nameless here for evermore. | ||
૩ | ૩ | ||
And the silken, sad, uncertain rustling of each purple curtain | And the silken, sad, uncertain rustling of each purple curtain | ||
Line 24: | Line 24: | ||
‘‘T is some visitor entreating entrance at my chamber door - | ‘‘T is some visitor entreating entrance at my chamber door - | ||
Some late visitor entreating entrance at my chamber door;- | Some late visitor entreating entrance at my chamber door;- | ||
This it is and nothing more.’ | {{space}}This it is and nothing more.’ | ||
‘ધ રેવન’ | ‘ધ રેવન’ | ||
Line 34: | Line 34: | ||
આછો કોઈ થયો ટકોરો મારા ઘરને દ્વાર ! | આછો કોઈ થયો ટકોરો મારા ઘરને દ્વાર ! | ||
‘હશે કોક આગન્તુક’ બબડું, મારા ઘરને દ્વાર ! | ‘હશે કોક આગન્તુક’ બબડું, મારા ઘરને દ્વાર ! | ||
એટલું જ બસ, બીજું કશું નહીં. | {{space}}એટલું જ બસ, બીજું કશું નહીં. | ||
૨ | ૨ | ||
મને રજેરજ યાદ બરાબર, હતો ડિસેમ્બર, રાત હિમસભર | મને રજેરજ યાદ બરાબર, હતો ડિસેમ્બર, રાત હિમસભર | ||
Line 41: | Line 41: | ||
છુટકારો હું તીવ્ર વ્તથાથી, થઈ લનોર વિલુપ્ત ! | છુટકારો હું તીવ્ર વ્તથાથી, થઈ લનોર વિલુપ્ત ! | ||
વિરલ રૂપ, ફરિસ્તે દીધું નામ બધું યે લુપ્ત ! | વિરલ રૂપ, ફરિસ્તે દીધું નામ બધું યે લુપ્ત ! | ||
સદા ય માટે નામહીન અહીં. | {{space}}સદા ય માટે નામહીન અહીં. | ||
૩ | ૩ | ||
આમતેમ જાંબલી ફરફરતા મખમલી રેશમ પડદા ઊડતા | આમતેમ જાંબલી ફરફરતા મખમલી રેશમ પડદા ઊડતા | ||
Line 48: | Line 48: | ||
કોક હશે આગન્તુક આવ્યું ઊભું ઘરને દ્વાર ! | કોક હશે આગન્તુક આવ્યું ઊભું ઘરને દ્વાર ! | ||
મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર ! | મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર ! | ||
એટલું જ બસ, બીજું કશું નહીં. | {{space}}એટલું જ બસ, બીજું કશું નહીં. | ||

Line 57: | Line 57: | ||
And so faintly you came tapping, tapping at my chamber door, | And so faintly you came tapping, tapping at my chamber door, | ||
That I scarce was sure I heard you’ - here I opened wide the door; - | That I scarce was sure I heard you’ - here I opened wide the door; - | ||
Darkness there and nothing more. | {{space}}Darkness there and nothing more. | ||
5 | 5 | ||
Deep into that darkness peering, long I stood there wondering, fearing, | Deep into that darkness peering, long I stood there wondering, fearing, | ||
Line 65: | Line 65: | ||
This I whispered, and an echo murmured back the word, | This I whispered, and an echo murmured back the word, | ||
‘‘Lenore !’ | ‘‘Lenore !’ | ||
Merely this and nothing more. | {{space}}Merely this and nothing more. | ||
6 | 6 | ||
Back into the chamber turning, all my soul within me burning, | Back into the chamber turning, all my soul within me burning, | ||
Line 72: | Line 72: | ||
Let me see, then, what thereat is, and this mystery explore - | Let me see, then, what thereat is, and this mystery explore - | ||
Let my heart be still a moment and this mystery explore;- | Let my heart be still a moment and this mystery explore;- | ||
‘T is the wind and nothing more !’ | {{space}}‘T is the wind and nothing more !’ | ||

Line 81: | Line 81: | ||
બહુ ધીમેથી કર્યા ટકોરા, કર્યા ટકોરા ઘરને દ્વાર | બહુ ધીમેથી કર્યા ટકોરા, કર્યા ટકોરા ઘરને દ્વાર | ||
માંડ સાંભળી શક્યો, ઉઘાડી સાવ દીધાં મેં ઘરનાં દ્વાર | માંડ સાંભળી શક્યો, ઉઘાડી સાવ દીધાં મેં ઘરનાં દ્વાર | ||
અંધકાર ત્યાં બીજું કશું નહીં. | {{space}}અંધકાર ત્યાં બીજું કશું નહીં. | ||
૫ | ૫ | ||
તાકી ઊભો ઊંડા અંધારે લાંબો સમય વિસ્મયભય ભારે | તાકી ઊભો ઊંડા અંધારે લાંબો સમય વિસ્મયભય ભારે | ||
Line 88: | Line 88: | ||
નામ એક લનોર મુખર છે સહેજ સર્યું જે બ્હાર ! | નામ એક લનોર મુખર છે સહેજ સર્યું જે બ્હાર ! | ||
સહેજ ઉચ્ચાર્યું નામ પછી તો પડઘાઓની પાછી આવે હાર ! | સહેજ ઉચ્ચાર્યું નામ પછી તો પડઘાઓની પાછી આવે હાર ! | ||
કેવળ આ જ બીજું કશું નહીં. | {{space}}કેવળ આ જ બીજું કશું નહીં. | ||
૬ | ૬ | ||
સહેજ ફરું હું પાછે પગલે હૃદય મારું ઉદ્વેગથી પ્રજળે | સહેજ ફરું હું પાછે પગલે હૃદય મારું ઉદ્વેગથી પ્રજળે | ||
Line 95: | Line 95: | ||
ભેદ કયો છે ? ભય આ શાનો ? ઉકેલવા છે ગૂંચવાયેલા તાર ! | ભેદ કયો છે ? ભય આ શાનો ? ઉકેલવા છે ગૂંચવાયેલા તાર ! | ||
ઘડીક હૃદય જંપે તો મારે ઉકેલવા છે ગૂંચવાયેલા તાર ! | ઘડીક હૃદય જંપે તો મારે ઉકેલવા છે ગૂંચવાયેલા તાર ! | ||
માત્ર પવન છે, બીજું કશું નહીં. | {{space}}માત્ર પવન છે, બીજું કશું નહીં. | ||

Line 104: | Line 104: | ||
But, with mien of lord or lady, perched above my chamber door - | But, with mien of lord or lady, perched above my chamber door - | ||
Perched upon a bust of Pallas just above my chamber door - | Perched upon a bust of Pallas just above my chamber door - | ||
Perched, and sat, and nothing more. | {{space}}Perched, and sat, and nothing more. | ||
8 | 8 | ||
Then this ebony bird beguiling my sad fancy into smiling, | Then this ebony bird beguiling my sad fancy into smiling, | ||
Line 111: | Line 111: | ||
Ghastly grim and ancient Raven wandering from the Nightly shore - | Ghastly grim and ancient Raven wandering from the Nightly shore - | ||
Tell me what thy lordly name is on the Night’s Plutonian Shore !’ | Tell me what thy lordly name is on the Night’s Plutonian Shore !’ | ||
Quoth the Raven, "Nevermore.’ | {{space}}Quoth the Raven, "Nevermore.’ | ||
9 | 9 | ||
Much I marvelled this ungainly fowl to hear dicourse so plainly, | Much I marvelled this ungainly fowl to hear dicourse so plainly, | ||
Line 118: | Line 118: | ||
Ever yet was blessed with seeing bird above his chamber door- | Ever yet was blessed with seeing bird above his chamber door- | ||
Bird of beast upon the sculptured bust above his chamber door, | Bird of beast upon the sculptured bust above his chamber door, | ||
With such name as ‘Nevermore.’ | {{space}}With such name as ‘Nevermore.’ | ||
૭ | ૭ | ||
Line 126: | Line 126: | ||
અદા છટા ઉમરાવની, ઊતર્યો બારસાખ પર, ઘરને દ્વાર ! | અદા છટા ઉમરાવની, ઊતર્યો બારસાખ પર, ઘરને દ્વાર ! | ||
એથિનાના પૂતળા ઉપર ઊતર્યો જઈને ઘરને દ્વાર ! | એથિનાના પૂતળા ઉપર ઊતર્યો જઈને ઘરને દ્વાર ! | ||
ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં. | {{space}}ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં. | ||
૮ | ૮ | ||
કાળાસીસમ કાગને નીરખ્યો, ભયઓથાર સ્મિતમાં પલટ્યો | કાળાસીસમ કાગને નીરખ્યો, ભયઓથાર સ્મિતમાં પલટ્યો | ||
Line 133: | Line 133: | ||
રાત રખડતા ઘોર ભયંકર અરે પુરાતન કાગ ! | રાત રખડતા ઘોર ભયંકર અરે પુરાતન કાગ ! | ||
નરક-ભોમના ભટકું, તારું નામ કહે તું કાગ ? | નરક-ભોમના ભટકું, તારું નામ કહે તું કાગ ? | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
૯ | ૯ | ||
સાદો સીધો પંખીનો શબ્દ, સૂણી થયો હું ઝાઝો સ્તબ્ધ, | સાદો સીધો પંખીનો શબ્દ, સૂણી થયો હું ઝાઝો સ્તબ્ધ, | ||
Line 140: | Line 140: | ||
કોઈ નથી સદભાગી જેણે પંખી દીઠું ઘરને દ્વાર ! | કોઈ નથી સદભાગી જેણે પંખી દીઠું ઘરને દ્વાર ! | ||
પૂતળા ઉપર પંખી દીઠું, બારસાખ પર, ઘરને દ્વાર ! | પૂતળા ઉપર પંખી દીઠું, બારસાખ પર, ઘરને દ્વાર ! | ||
નામ જેનું છે ‘કદી નહીં.’ | {{space}}નામ જેનું છે ‘કદી નહીં.’ | ||
10 | 10 | ||
Line 148: | Line 148: | ||
Till I scarcely more than muttered, "Other friends have flown before - | Till I scarcely more than muttered, "Other friends have flown before - | ||
On the morrow he will leave me, as my Hopes have flown before.’ | On the morrow he will leave me, as my Hopes have flown before.’ | ||
Then the bird said, ‘Nevermore.’ | {{space}}Then the bird said, ‘Nevermore.’ | ||
11 | 11 | ||
Startled at the stillness broken by reply so aptly spoken, | Startled at the stillness broken by reply so aptly spoken, | ||
Line 154: | Line 154: | ||
Caught from some unhappy master whom unmerciful Disaster | Caught from some unhappy master whom unmerciful Disaster | ||
Followed fast and followed faster till his songs one burden bore - | Followed fast and followed faster till his songs one burden bore - | ||
Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre." | {{space}}Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre." | ||
12 | 12 | ||
But the Raven still beguiling my sad fancy into smiling, | But the Raven still beguiling my sad fancy into smiling, | ||
Line 161: | Line 161: | ||
Fancy unto fancy, thinking what this ominous bird of yore - | Fancy unto fancy, thinking what this ominous bird of yore - | ||
What this grim, ungainly, ghastly, gaunt, and ominous bird of yore | What this grim, ungainly, ghastly, gaunt, and ominous bird of yore | ||
Meant in croaking ‘Nevermore.’ | {{space}}Meant in croaking ‘Nevermore.’ | ||
૧૦ | ૧૦ | ||
Line 169: | Line 169: | ||
હું બોલ્યો કે મિત્રો પૂર્વે ઊડી ગયા અણજાણ ! | હું બોલ્યો કે મિત્રો પૂર્વે ઊડી ગયા અણજાણ ! | ||
જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ ! | જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ ! | ||
પંખી કહે કે કદી નહીં. | {{space}}પંખી કહે કે કદી નહીં. | ||
૧૧ | ૧૧ | ||
ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ | ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ | ||
Line 176: | Line 176: | ||
જેનાં સઘળાં ગીતોની બંધાઈ એક જ ટેક | જેનાં સઘળાં ગીતોની બંધાઈ એક જ ટેક | ||
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક ! | જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક ! | ||
ને વહે ભાર એ ‘કદી નહીં.’ | {{space}}ને વહે ભાર એ ‘કદી નહીં.’ | ||
૧૨ | ૧૨ | ||
વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે | વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે | ||
Line 183: | Line 183: | ||
વિચારતો આ પુરાકાળનું કોણ અપશુકનિયાળ ? | વિચારતો આ પુરાકાળનું કોણ અપશુકનિયાળ ? | ||
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ? | ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ? | ||
કાકા યા ને ‘કદી નહીં.’ | {{space}}કાકા યા ને ‘કદી નહીં.’ | ||
Line 192: | Line 192: | ||
On the cushion’s velvet lining that the lamp-light gloated o’er, | On the cushion’s velvet lining that the lamp-light gloated o’er, | ||
But whose velvet-violet lining with the lamp-light gloating o’er, | But whose velvet-violet lining with the lamp-light gloating o’er, | ||
She shall press, ah, nevermore ! | {{space}}She shall press, ah, nevermore ! | ||
14 | 14 | ||
Then, methodught, the air grew denser, perfumed from an unseen censer | Then, methodught, the air grew denser, perfumed from an unseen censer | ||
Line 199: | Line 199: | ||
Respite - respite and nepenthe from thy memories of lenore; | Respite - respite and nepenthe from thy memories of lenore; | ||
Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’ | Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
15 | 15 | ||
‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !- | ‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !- | ||
Line 206: | Line 206: | ||
On this home by Horror haunted - tell me truly, I implore- | On this home by Horror haunted - tell me truly, I implore- | ||
Is there - is there balm in Gilead? - tell me-tell me, I implore !’ | Is there - is there balm in Gilead? - tell me-tell me, I implore !’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
૧૩ | ૧૩ | ||
Line 214: | Line 214: | ||
ખુરશીના મખમલની ઉપર દીવા તેજનો ઢાળ ! | ખુરશીના મખમલની ઉપર દીવા તેજનો ઢાળ ! | ||
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ ! | મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ ! | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
૧૪ | ૧૪ | ||
મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ | મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ | ||
Line 221: | Line 221: | ||
ઘડીક તને આરામ મોકલ્યો ભૂલવાનો ઉપચાર ! | ઘડીક તને આરામ મોકલ્યો ભૂલવાનો ઉપચાર ! | ||
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર ! | પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર ! | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
૧૫ | ૧૫ | ||
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ? | પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ? | ||
Line 228: | Line 228: | ||
ભૂતાવળે ઘેરાયા ઘરમાં સાચું કહે એકવાર | ભૂતાવળે ઘેરાયા ઘરમાં સાચું કહે એકવાર | ||
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર | શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
16 | 16 | ||
Line 236: | Line 236: | ||
It shall clasp a sainted maiden whom the angels name Lenore - | It shall clasp a sainted maiden whom the angels name Lenore - | ||
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’ | Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
17 | 17 | ||
‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting - | ‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting - | ||
Line 243: | Line 243: | ||
Leave my loneliness unbroken ! - quit the bust above my door ! | Leave my loneliness unbroken ! - quit the bust above my door ! | ||
Take thy beak from out my heart, and take thy form from off my door !’ | Take thy beak from out my heart, and take thy form from off my door !’ | ||
Quoth the Raven, ‘Nevermore.’ | {{space}}Quoth the Raven, ‘Nevermore.’ | ||
18 | 18 | ||
And the Raven, never flitting, still is sitting, still is sitting | And the Raven, never flitting, still is sitting, still is sitting | ||
Line 250: | Line 250: | ||
And the lamp-light o’er him streaming throws his shadow on the floor; | And the lamp-light o’er him streaming throws his shadow on the floor; | ||
And my soul from out that shadow that lies floating on the floor | And my soul from out that shadow that lies floating on the floor | ||
Shall be lifted - nevermore ! | {{space}}Shall be lifted - nevermore ! | ||
૧૬ | ૧૬ | ||
Line 258: | Line 258: | ||
નામ ફરિસ્તે પાડ્યું એ લનોરને લેશે બાહુબંધ ? | નામ ફરિસ્તે પાડ્યું એ લનોરને લેશે બાહુબંધ ? | ||
વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ? | વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ? | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
૧૭ | ૧૭ | ||
Line 266: | Line 266: | ||
એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર ! | એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર ! | ||
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર ! | મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર ! | ||
કાગ કહે કે ‘કદી નહીં.’ | {{space}}કાગ કહે કે ‘કદી નહીં.’ | ||
૧૮ | ૧૮ | ||
Line 274: | Line 274: | ||
દીવાતેજે ભોંયે એની છાયાનો વિસ્તાર ! | દીવાતેજે ભોંયે એની છાયાનો વિસ્તાર ! | ||
પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર | પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર | ||
ઊઠી શકે એ ‘કદી નહીં.’ | {{space}}ઊઠી શકે એ ‘કદી નહીં.’ | ||

ઑક્ટોબર ૧૫,૧૬,૧૭,૧૮,૧૯, ૧૯૯૭ | ઑક્ટોબર ૧૫,૧૬,૧૭,૧૮,૧૯, ૧૯૯૭ | ||
બાલ્ટીમોર | બાલ્ટીમોર | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits