15,976
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તને લહું છું ને–|}} <poem> તને લહું છું ને મને કંઈક કૈક થાતું : ઘણી લહી છે વનિતા જગે, પણ ન આવી એકકે લહી : મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી ધસી જ અહી આવી છે લહેર મત્ત ઝંઝા તણી! કશા વળી નિહા...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|તને લહું છું ને–|}} | {{Heading|તને લહું છું ને–|}} | ||
<poem> | {{block center| <poem> | ||
તને લહું છું ને મને કંઈક | તને લહું છું ને મને કંઈક કૈંક થાતું : ઘણી | ||
લહી | લહી છ વનિતા જગે, પણ ન આવી એક્કે લહી : | ||
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી | મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી | ||
ધસી જ | ધસી જ અહીં આવી છે લહર મત્ત ઝંઝા તણી! | ||
કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ | કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ | ||
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી, | દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી, | ||
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા, | મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા, | ||
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ | ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરમ્ય સ્નેહાળુતા. | ||
વિચારું: વનિતે, તું સ્નેહ તણી | વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી–નાગિણી? | ||
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું, | નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું, | ||
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં? | પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં? | ||
અને મન | અને મન સ્ફુરે મને : પ્રણય-પારસ સ્પર્શતાં, | ||
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી | કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી | ||
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે. | સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે. | ||
<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૬}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |