18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચલ—| }} <poem> {{space}}ચલ ગાગર લે ઝટ જઈએ રે, {{space}} ચલ ઝટ, ચલ પનઘટ જઈએ. સાંજ પડી અને જાગ્યા સમીરણ, {{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી, સાજ સજાવટ રાખ પરી, એક {{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે. ચલ ગાગર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી, | {{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી, | ||
સાજ સજાવટ રાખ પરી, એક | સાજ સજાવટ રાખ પરી, એક | ||
{{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે. | |||
{{space}}{{space}}{{space}} ચલ ગાગર લે ઝટ જઈએ. | |||
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને | નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને | ||
સાસુની આણ ન સુણીએ, | {{space}}{{space}}{{space}} સાસુની આણ ન સુણીએ, | ||
છેરુવછોરુને છૂટાં મૂકી હવે | છેરુવછોરુને છૂટાં મૂકી હવે | ||
{{space}} મોંઘું સોંઘું નહિ ગણીએ રે. | |||
{{space}} ચલ ગાગર લે ઝટ જઈએ. | |||
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો | સૂને ઘાટે બેઠો એકલ સાંવરો | ||
{{space}}{{space}} આપણી વાટ નિહાળે, | |||
અમ સરિખાં એને ઝાઝાં મળે ના, | અમ સરિખાં એને ઝાઝાં મળે ના, | ||
{{space}} બીજા કોને એ પાર ઉતારે રે? | |||
{{space}}{{space}} ચલ ગાગર લે ઝટ જઈએ. | |||
</poem> | </poem> | ||
{{Right| | {{Right|ઑક્ટો બર, ૧૯૪૪}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જોયો તામિલ દેશ | ||
|next = | |next = સુધા પીવી? | ||
}} | }} |
edits