18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પલક પલક|}} <poem> પલક પલક મારી આંખ નિહાળે, {{space}} મલક મલક તુજ મુખ મલકે, આજ અમારા સાગરપટ પર {{space}} શો તારો રસ રસ છલકે! {{space}} જલપવનના ઘડા અટકિયા, {{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, કો અકલિતને કલિત કરી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
કો અકલિતને કલિત કરી તુજ | કો અકલિતને કલિત કરી તુજ | ||
{{space}} પાંપણ શી અપલક પલકે! | {{space}} પાંપણ શી અપલક પલકે! | ||
{{space}}{{space}} પલક પલકo | |||
{{space}} મંદિર વિષે દીપક પ્રગટિયા, | |||
{{space}} દીપમાં ઉદ્દીપ ઘટિયા; | |||
નેણ નેણ તુજ નેણ પરોવી | નેણ નેણ તુજ નેણ પરોવી | ||
{{space}} શી તુજ ગગન ઘટા ઢળકે! | |||
{{space}}{{space}} પલક પલકo | |||
{{space}} અબ સીમને સીમા નહીં, | |||
{{space}} અણસીમ તું સામે રહી, | |||
અખિલ ભરી અંજલિમાં તારી | અખિલ ભરી અંજલિમાં તારી | ||
{{space}} તું તવ છોળ સદા છલકે! | |||
{{space}}{{space}} પલક પલકo | |||
</poem> | </poem> | ||
Line 29: | Line 31: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હે સુંદર! | ||
|next = | |next = બાજો વિજય દદામાં | ||
}} | }} |
edits