825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સ્ટૅચ્યૂ રમવાની મઝા'''}} ---- {{Poem2Open}} વરસો પછી મારા ગામની શેરીમાં પગ મ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સ્ટૅચ્યૂ રમવાની મઝા | અનિલ જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વરસો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખીયે શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂંયતાં છોકરાંઓ, એકાદ-બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોનાં કાટ ખાધેલાં ઢાકણાં, અગાશી અને ધાબાં ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઊડતી સમળી — આ બધાં જ મને શ્વાસની માફક વળગી પડ્યાં. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઇડેન્ટિટી કાર્ડ બતાવું તોપણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરીવટો જોઈને હું ખૂબ વિહ્વળ થઈ જાઉં છું. પણ વીતેલા સમયમાં હું કેમેય કરી પાછો ફરી શકતો નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસી ભરી લઉં કે એ પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસાંમાં ભરી લઉં એવી તીવ્ર ઇચ્છા થઈ આવે છે. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળનાં જળ થીજી ગયાં છે. | વરસો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખીયે શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂંયતાં છોકરાંઓ, એકાદ-બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોનાં કાટ ખાધેલાં ઢાકણાં, અગાશી અને ધાબાં ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઊડતી સમળી — આ બધાં જ મને શ્વાસની માફક વળગી પડ્યાં. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઇડેન્ટિટી કાર્ડ બતાવું તોપણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરીવટો જોઈને હું ખૂબ વિહ્વળ થઈ જાઉં છું. પણ વીતેલા સમયમાં હું કેમેય કરી પાછો ફરી શકતો નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસી ભરી લઉં કે એ પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસાંમાં ભરી લઉં એવી તીવ્ર ઇચ્છા થઈ આવે છે. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળનાં જળ થીજી ગયાં છે. |