અષ્ટમોઅધ્યાય/નવી કવિતામાં છન્દ અને ભાષા: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નવી કવિતામાં છન્દ અને ભાષા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નવી કવિતામાં છન્દ અને ભાષા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભારતની બીજી ભાષાઓની કવિતાએ સંસ્કૃત વૃત્તોને ખૂબ વહેલા છોડી દીધા હતા. ગુજરાતી કવિતાને સંસ્કૃત વૃત્તો છોડતાં ઘણી વાર લાગી. મધ્યકાળમાં તો સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ ઝાઝો હતો જ નહીં. પણ ત્યારે તો કવિતા પરોક્ષ વાચનનો નહીં, પ્રત્યક્ષ શ્રવણનો વિષય હતી. આથી શ્રવણસુખ મહત્ત્વની વાત બની રહેતી. આખ્યાન, પદ વગેરેમાં તેમ જ વેદાન્તની જ વાત કરનાર અખાની ‘અખેગીતા’માં પણ સંગીતનો આશ્રય કવિએ લીધો છે.

19,010

edits