825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ધરમપુરીથી મહેશ્વર'''}} ---- {{Poem2Open}} ઊંઘ ટુકડામાં થાય છે. એક જ ઊંઘમાં સવ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ધરમપુરીથી મહેશ્વર | અમૃતલાલ વેગડ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઊંઘ ટુકડામાં થાય છે. એક જ ઊંઘમાં સવાર નથી થતી. જાગી જાઉં એટલે તારાઓને જોઉં, ચાંદાની પાછળ પાછળ ચાલું. એક વાર તો ચાંદાને સૂંઘવાનીય કોશિશ કરેલી. મને ચાંદામાં ટાંકણાંનાં નિશાન દેખાણાં છે. કદાચ કોઈક મૂર્તિકારે એમાંથી મૂર્તિ કંડારવાની કોશિશ કરી હશે. તારા મને નાનાં નાનાં પંખી જેવાય લાગ્યા છે. એમનો ધીમો કલબલાટ પણ સાંભળ્યો છે. પણ સવાર થતાં જ એ ઊડી જાય. દિવસનું આકાશ જાણે એ દેવચકલીઓનો પરિત્યક્ત માળો છે. | ઊંઘ ટુકડામાં થાય છે. એક જ ઊંઘમાં સવાર નથી થતી. જાગી જાઉં એટલે તારાઓને જોઉં, ચાંદાની પાછળ પાછળ ચાલું. એક વાર તો ચાંદાને સૂંઘવાનીય કોશિશ કરેલી. મને ચાંદામાં ટાંકણાંનાં નિશાન દેખાણાં છે. કદાચ કોઈક મૂર્તિકારે એમાંથી મૂર્તિ કંડારવાની કોશિશ કરી હશે. તારા મને નાનાં નાનાં પંખી જેવાય લાગ્યા છે. એમનો ધીમો કલબલાટ પણ સાંભળ્યો છે. પણ સવાર થતાં જ એ ઊડી જાય. દિવસનું આકાશ જાણે એ દેવચકલીઓનો પરિત્યક્ત માળો છે. |