1,026
edits
No edit summary |
No edit summary |

Line 3: | Line 3: | ||
{{Heading| ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ |}} | {{Heading| ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ |}} | ||
'''1'''  | |||
<poem> | <poem> | ||
નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? | નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? | ||
Line 13: | Line 14: | ||
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે! | જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે! | ||
</poem> | </poem> | ||
'''2'''  | |||
<poem> | |||
કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છે; | |||
વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની; | |||
અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી; | |||
તસવ્વર દિલ થયું છે આ, બસ! એ તકરાર કાફી છે.

પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ! | |||
ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારી! | |||
ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

ન જા તું જાન છોડીને, અરે! આ ફાની દુનિયામાં; | |||
ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

</poem> | |||
{{HeaderNav2 | |||
|previous = 2 | |||
|next = 4 | |||

edits