825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''હથેળીનું આકાશ'''}} ---- {{Poem2Open}} સંબોધનનો પરિચિત શબ્દ અપરિચયની ગુફામા...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|હથેળીનું આકાશ | વિષ્ણુ પંડ્યા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંબોધનનો પરિચિત શબ્દ અપરિચયની ગુફામાં ખોવાઈ ગયો હતો ત્યારે તેં હથેળીના આકાશમાં ગુપચુપ આંખો ઢાળી દીધી હતી. પણ બીજી જ ક્ષણે તારા મ્લાન ચહેરા પર ફરિયાદ હતી : ‘ક્યાં છે મારાં અધખીલેલાં ફૂલોની સુગન્ધ? જે છે તેને તો કોઈ નામ નથી…’ | સંબોધનનો પરિચિત શબ્દ અપરિચયની ગુફામાં ખોવાઈ ગયો હતો ત્યારે તેં હથેળીના આકાશમાં ગુપચુપ આંખો ઢાળી દીધી હતી. પણ બીજી જ ક્ષણે તારા મ્લાન ચહેરા પર ફરિયાદ હતી : ‘ક્યાં છે મારાં અધખીલેલાં ફૂલોની સુગન્ધ? જે છે તેને તો કોઈ નામ નથી…’ |