825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''આકાશ ધરે આમંત્રણ'''}} ---- {{Poem2Open}} જાન્યુઆરીનું આકાશ જિજ્ઞાસુનું આકા...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|આકાશ ધરે આમંત્રણ | ભાગ્યેશ જહા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જાન્યુઆરીનું આકાશ જિજ્ઞાસુનું આકાશ છે, જાણતલનું આકાશ છે. આમ આકાશ પોતે જ શબ્દોનું અને શ્વાસનું સરનામું છે. આજે ૨૦૧૪ના આકાશ સાથે વાત માંડવી છે. આકાશમાં સંતાયેલા શબ્દો અને ભાષા અને શૈલીની શોધ કરવી છે. તેમાં જાન્યુઆરીની તાજગી હશે. નવું વર્ષ શરૂ થાય એટલે જૂના વર્ષની એક કાળડાળની ગીતપંક્તિનું તોરણ ઝૂલ્યા કરે. હવામાં લટકતી કવિતાઓ અને શબ્દો કો’ક લપસણી પરથી સરકીને આવી પડે આપણી રગરેતમાં. | જાન્યુઆરીનું આકાશ જિજ્ઞાસુનું આકાશ છે, જાણતલનું આકાશ છે. આમ આકાશ પોતે જ શબ્દોનું અને શ્વાસનું સરનામું છે. આજે ૨૦૧૪ના આકાશ સાથે વાત માંડવી છે. આકાશમાં સંતાયેલા શબ્દો અને ભાષા અને શૈલીની શોધ કરવી છે. તેમાં જાન્યુઆરીની તાજગી હશે. નવું વર્ષ શરૂ થાય એટલે જૂના વર્ષની એક કાળડાળની ગીતપંક્તિનું તોરણ ઝૂલ્યા કરે. હવામાં લટકતી કવિતાઓ અને શબ્દો કો’ક લપસણી પરથી સરકીને આવી પડે આપણી રગરેતમાં. |